- આવતીકાલે નરેન્દ્ર મોદી 10:30ની આસપાસ કરશે મતદાન, મહારાષ્ટ્રથી નરેન્દ્ર મોદી આવશે અમદાવાદ, નરેન્દ્ર મોદી રાણીપ ખાતે મતદાન કરશે, વડાપ્રધાન બન્યા બાદ મોદી પ્રથમ વખત કરશે મતદાન
- ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ
- વડોદરામાં ભાજપ કાર્યકરોએ કર્યો આચારસંહિતાનો ભંગ, નવી ધરતી ગોલવાડમાં ભાજપની પત્રિકાનું કરાયું વિતરણ, પત્રિકા વિતરણ કરતા પોલીસે ત્રણ કાર્યકરોની કરી ઘરપકડ, ભાજપના પૂર્વ કોર્પોરેટર કિશોર રાણાની ધરપકડ, ભાજપના પ્રચારની પત્રિકા કરતા હતા વિતરણ
- અમદાવાદ: મોદી સમર્થકોનો કોંગ્રેસ કાર્યાલય બહાર દેખાવો, કોંગ્રેસને કહ્યું ગેટ વેલ સૂન, વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા ગૂંજ્યા
- વડોદરા : કરજણ નેશનલ હાઈવે 48 ઉપર લાકોદરા ગામ પાસે એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત, 2 ના મોત
- અમરેલી :બાબરા-રાજકોટ હાઈવે પર ચરખા ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, ઘટના સ્થળે 2 ના મોત, એકની હાલત ગંભીર, ટ્રક ચાલક ફરાર
- અમદાવાદ : EDએ મુંબઇ સ્થિત વેપારી બિમલ અગ્રવાલની મની લોન્ડરીંગ એક્ટ હેઠળ કરી ધરપકડ, બિમલ અગ્રવાલ ક્રિકેટ સટ્ટા કૌભાંડનો આરોપી છે જેના તાર ગુજરાત સાથે જોડાયેલા હતા.
- નર્મદા : ડેડીયાપાડા વિધાનસભા બેઠકનાં ઝોનલ ઓફિસર દ્રારા EVM, VVPAT ભૂલી જવાનો મામલો, ઝોનલ ઓફિસર કૌશિક કાથડને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયો, ઝોનલ ઓફિસરને ફળવાયેલ EVM અને VVPAT ચૂંટણી અધિકારી દ્રારા ફાળવવામાં આવેલ કારમાં જ ભૂલી આવ્યા હતા
- બિટકોઈનનાં વેપારનાં સંદર્ભમાં દેશમાં અનેક શહેરમાં બિટકોઈન એક્સચેન્જમાં આઈટી વિભાગનાં દરોડા-તપાસ
- સુરતમાં નવી ધરતી ગોલવાડમાં આચાર સંહિતાનો ભંગ કરી ભાજપ વાળા હેન્ડબીલ સાથે ચોકલેટ વહેંચતા ફરિયાદ થતા કારેલીબાગ પોલીસે ત્રણ ભાજપના કાર્યકરોની ધરપકડ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.