– અમદાવાદમાં 55 વર્ષમાં બીજીવાર 65 ટકાથી વધુ મતદાન, 2013થી 4 ટકા ઓછુ મતદાન થયું
– વડોદરાઃ જીલ્લાાનીક બેેઠકો પર 77 ટકા મતદાન અનેેક સ્થળે EVMમાં ખામી
– સુુરતઃ દર્દીના મોત બાદ તબીબને માર મારતા તમામ રેસિડેન્ટ તબીબ હડતાળ પર જતા હજારો દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો આવ્યો વારો
– રાજકોટઃ મતગણતરી કેન્દ્ર પર PWDના સ્ટાફ અને સુરક્ષા જવાનો વચ્ચે ઘર્ષણ, મતગણતરી કેન્દ્રમાં પાછળથી ઉભા થયેલા કામ બાબતે અનેક સવાલો ઉભા થવાની શક્યતા
– ભાવનગરઃ એસટી બસની સમસ્યા પ્રશ્ને વિદ્યાર્થીઓ દ્રારા કરવામાં આવ્યો ચક્કાજામ
– સુપ્રિમે સ્વીકારી કેન્દ્રની પ્રપોઝલઃ આધાર 31 માર્ચ સુધી લિંક કરી શકાશે
– સંસદનું શિયાળુ સત્ર શરૂઃ પીએમએ ગૃહમાં નવા મંત્રીઓનો કરાવ્યો પરિચય
– એક્ઝીટ પોલ પર હાર્દિકની પ્રતિક્રિયા ચૂંટણી સાચી રીતે થઇ હશે તો ભાજપ નહીં જીતે
– 10 સર્વેનો દાવો, ગુજરાતમાં ભાજપ 100ને પાર, કોંગ્રેસ 70ની અંદર
– તેલંગાણામાં એકાઉન્ટરમાં 6 નક્સલીઓ ઠાર, 2 એસબીએલ ગન – 8 કિટ બેગ જપ્ત
– ઉત્તરાખંંડમાં ભારે બરફવર્ષા બરફવર્ષાના કારણે અનેક રોડ થયા બ્લોક