વડોદરામાં કોમન સિવિલ કોડ પર યોજાયો સેમિનાર, સેમિનારમાં ઝાકીય સોમાન રહ્યા હાજર, ત્રિપલ તલાક માટે લડત ચલાવી રહ્યા છે ઝાકીયા. સરકારના ત્રિપલ તલાક બિલને આવકાર, સરકાર મુસ્લીમ ફેમિલી લો બનાવે- ઝાકીયા સોમાન. મુસ્લિમ સમાજમાં લગ્ન માટે 18 અને 21 વર્ષની ઉંમર નકકી કરવામાં આવે નિકાહ હલાલાને ફોજદારી ગુનો બનાવાય
નરોડા પાટિયા કેસ મામલો: બાબુ બજરંગીએ કરી વચગાળાની જામીન અરજી, હાઇકોર્ટમાં બાબુ બજરંગીણી રજૂઆત, આંખની સારવાર માટે ચેન્નાઈમાં સ્થિત હોસ્પિટલમાં જવું છે, ૨૦ દિવસના માગ્યા જામીન, હાઇકોર્ટે મેડીકલ પેપર્સ રજુ કરવા કર્યો આદેશ, જેલ વિભાગ રેકોર્ડ રજુ કરે
નર્મદા: ભચરવાડા ગ્રામપંચાયત પર નવી વસાહતના નાગરિકોનો હોબાળો, પંચાયતનો ઘેરાવો કરીને મહિલા તલાટીને ઓફિસમાં બંધ કરી દીધા, ભચરવાડા ગ્રામ પંચાયતમાંથી નવી વાસહતનો સમાવેશ કુંવરપરા પંચાયતમાં સમાવેશનો વિરોધ કરી રહ્યા છે
બોલીવુડ એક્ટર્સ સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ બાવળા પોલીસ સ્ટેશનમાં અરજી, વાલ્મિકી સમાજને અપમાનિત કરી જાતિ સૂચક અપશબ્દોના પ્રયોગ બદલ કરાઈ અરજી, વાલ્મિકી સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ અધિકારીને પણ ફરિયાદ નોંધવા આપ્યું આવેદન
પાલનપુરમાંથી પસાર થતી 9 ટ્રેનો કેન્સલ કરાઈ,જ્યારે 3 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા, 11 ટ્રેનો સમય કરતાં ચાલશે મોડી, બનાસકાંઠા : પાલનપુર -અમદાવાદ વચ્ચે આગામી 22 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી રેલવે વ્યવહાર રહેશે બંધ, ધારેવાડાથી સિદ્ધપુર વચ્ચે મેગા બ્લોક, રેલવે લાઇનનું મેનટેનન્સને પગલે બ્લોક રહેશે
કાંકરિયા પાસે દીવાન બલ્લુ ભાઈ સ્કૂલ નજીક આવેલ જોગણી માનું મંદિર તોડી પડાતા વિવાદ, બજરંગ દળના કાર્યકરો દ્વારા મનપા તંત્રનો વિરોધ
બજરંગદળના વિરોધ બાદ મનપા તંત્ર હરકતમાં, મંદિર પુન: બનાવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી, હવે પછી મંદિર તોડવામાં આવશે તો જે તે અધિકારીના ઘરે હુમલો કરવામાં આવશે તેમ બજરંગ દળ દ્વારા ઉચ્ચરવામાં આવી ચીમકી
EVM ભરેલી ટ્રક પલટી ખાઇ ગઇ, ભરૂચના જંબુસર વિસ્તારની ઘટના, દેરાલ ગામ નજીક ટ્રક પલટાતા દોડધામ, EVM ભરૂચ કલેકટર ઓફિસ જમા કરાવવા જતા બન્યો બનાવ, ડ્રાઈવર અને કલીનરનો આબાદ બચાવ
ગાંધીનગર : આજે સાંજે ૪.૩૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયરૂપાણી આપશે રાજીનામું, મંત્રીમંડળ સહીત તમામ પ્રધાનોનું થશે વિસર્જન
અમદાવાદ : ઘાટલોડિયામા વૃધ્ધ મહીલાની હત્યા, ગળે ટૂંપો આપી કરવામા આવી હત્યા, કે.કે.નગર પાસે હત્યા કરવામા આવી
પોરબંદર :પાકિસ્તાન સરકારનો નિર્ણય 291 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરશે, પાકિસ્તાન દ્વારા 29 ડિસેમ્બર અને 8 જાન્યુઆરી એમ બે તબક્કામાં મછીમારોને મુક્ત કરવામાં આવશે, અરબી સમુદ્રમાં માછીમારી દરમિયાન પાક મરીને ઝડપેલા ભારતીય માછીમારો થશે મુક્ત
બનાસકાંઠા : ગેનીબેનના દુષ્પ્રચારનો મામલો, ગેનીબેન ઠાકોરનો દુષ્પ્રચાર કરવા વીડિયો કર્યો હતો વાયરલ, થરાદ પોલિસે ગણતરીના કલાકોમાં એક આરોપીની અટકાયત કરી તપાસ હાથધરી.
ચિંતન સિબિરના બીજા દિવસે સુરતના પ્રતિનિધિઓએ કરી રજૂઆત, સંગઠનની કામગીરીને લઇ ઉઠાવાયા પ્રશ્નો, સહ પ્રભારી હર્ષ શપકાલ એ સંગઠનને સુયોજિતના કર્યુ હોવાના આક્ષેપ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.