- અમદાવાદ : 31 ડિસેમ્બરને લઈને પોલિસનો એક્શન પ્લાન, સેક્ટર ટુએ ઘડી કાઢ્યો પ્લાન, શાંતિ અને સલામતી માટે પોલીસ તહેનાત રહેશે, 300થી વધુ પોલીસની ગાડીઓ રહેશે તહેનાત, નશાની હાલતમા કે છેડતી રોકવા સાદા ડ્રેસમા પોલીસ રહેશે, પાર્ટીઓ અને પાર્ટી પ્લોટો પર પણ ખાસ નજર, રોડ રસ્તાઓ પર સીસીટીવીથી નજર, સ્ટંટ મેનો માટે પોલીસની બાઈકર્સ તૈયાર, સોશિયલ મીડિયા પર પણ રખાશે ખાસ નજર
- દરેક જિલ્લામાં નવા સ્ટોરેજની વ્યવ્સથા ઊભી કરવા તાકીદ, ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ, CS જે.એન. સિંઘ તમામ કલેક્ટર સાથે કરશે ચર્ચા, રાજ્ય સરકાર ગઈકાલે જ આવી હતી એક્શનમાં, ડે.CM નીતિન પટેલે ગઈકાલે જ કરી હતી બેઠક, ખેડૂતોને ટેકાના ભાવ યોગ્ય મળી રહે તે માટે સૂચના
- ખેડૂતોને ટેકાના ભાવ સમયસર મળે તે માટે સૂચના અપાઈ, સૌરાષ્ટ્ર અને મહેસાણા તરફ ખાસ ધ્યાન આપવા તાકીદ, દરેક કલેક્ટર પાસેથી રિપોર્ટ મગાશે, ખેડૂતોને ટેકાનો ભાવનો મુદ્દો ચૂંટણીમાં થયો હતો હાવી, તાત્કાલિક ખેડૂતોના પ્રશ્નના નિરાકરણ માટે સરકાર કટિબદ્ધ
- જૂનાગઢ દક્ષિણ રેન્જમાં વીછુંડા બીટમાં ચંદન લાકડાનું કટિંગ થયું, વનવિભાગ હરકતમાં, જૂનાગઢ દક્ષિણ રેન્જમાં ચંદન ચોર ટોળકી સક્રિય
ચંદનના 2 જાડનું કટીંગ કરતા ગાર્ડે અાવી જતા 2 ગાર્ડ પાર હુમલો કરી અારોપીઓ ફરાર, વનવિભાગે ગુનો દાખલ કરી તાપસના ચક્રો ગતિમાન કર્યા - આણંદ : ધર્મજ ખંભાત રોડ ઉપર બે કાર સામસામે ટકરાતા કારમાં સવાર દંપતિનું મોત
- વડોદરામાં અછોડા ગેંગનો તરખાટ, 30 મિનિટમાં 5 જગ્યાએ તોડ્યા અછોડા, કારેલીબાગ, પાણીગેટ, હરણી, વારસિયા, જેપીરોડ ખાતે તોડ્યા અછોડા, સમગ્ર શહેરમાં ચેકપોસ્ટ પર નાકાબંધી કરાઈ, બાઈક સવાર ગેંગે મહિલાઓને બનાવી ટાર્ગેટ
- રાજકોટ: યાજ્ઞિક રોડ પર આવેલી રાજમંદિર શરબત નામની દુકાનમાં RMCના દરોડા, 45kg એક્સપાઇરી શરબતની બોટલ, 6kg અખાધ ફ્રુટના જથ્થાનો નાશ કર્યો
- ભરૂચ : વાગરા નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 વ્યક્તિના મોત, 2 લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા
- કચ્છ : ભચાઉ પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI શ્યામરાજસિંહ ચાવડા દ્વારા DYSP ને ઉડાવી દેવાની ધમકી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી
- રાજકોટમાં નોકરી આપવાના બહાને 900 લોકો સાથે છેતરપિંડી, એસ.પી.કન્સલ્ટન્સી દ્વારા કરવામાં આવી છેતરપિંડી, કૃષિ સહાયકમાં નોકરી આપવાની દેવાના નામે 6000 હજાર રૂપિયાની કરવામાં આવતી ઉધરાણી, ફોર્મ ભરવા 350 રૂપિયાની કરવામાં આવતી ઉધરાણી, ઇસ્કોન મોલ અને મવડી રોડ આપવેલ બને ઓફીસમાં લાગ્યા તાળા, અનેક લોકોએ નોકરી મળવામાં બહાને રૂપિયા ભરાય હોવાનું આવ્યું સામે, સમગ્ર મામલે પોલીસ કમિશનરમાં કરવામાં આવી છે અરજી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.