- એક કા તીન કૌભાંડ આચરીને 500 કરોડ કરતા વધુની છેતરપિંડી અચરનાર અભય ગાંધીને ચેક બાઉન્સના કેસમાં દોઢ વર્ષની સજા ફટકારી, 1.60 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં સીબીઆઈ સ્પેશિયલ નેગોસીએબલ કોર્ટે સજા સંભળાવી.ભોગ બનનારને એક મહિનામાં રકમ ચૂકવવા આદેશ. કોર્ટે મહાઠગ અભય ગાંધીને 30 હજારનો દંડ ફટકાર્યો. અભય ગાંધી પાસે રૂપિયા નહીં હોવાથી કોર્ટમાં દંડ ભરવાનો ઇનકાર કર્યો
- અમદાવાદના અમરાઈવાડીની કથિત ઘટેલી પોલિસ કોન્સટેબલ સાથેની દલિત વિવાદની ઘટના અંગે શહેર કોંગ્રેસના તમામ કોરપોરેટરો અમરાઈવાડીના સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડના નેજામા ખોખરાની અનુપમ સિનેમા સામે દલિત આગેવાનો તેમજ સ્થાનિકો સાથે ભેગા મળી રેલી સ્વરૂપે કાકરિયા રેલવે ઓવરબિજના છેડે આવેલ સંયુક્ત કમિશ્નરની કચેર એ આવેદનપત્ર અાપ્યું
- મહારાષ્ટ્ર જતી બસો સાપુતારામાં અટવાઈ, મહારાષ્ટ્ર બંધના એલાનને પગલે બસો અટકવાઈ અનેક મુસાફરો અટવાયા
- જૂનાગઢ વન વિભાગમાં કરોડોનું કૌભાંડ કરનાર ક્લાર્ક પોલીસમાં હાજર થયો. નિવૃત કર્મીઓના ખોટા બિલ બનાવી 1.76 કરોડનું કાર્યુંતું કૌભાંડ. બે દિવસ ના રિમાન્ડ મજૂર
- જૂનાગઢમાં ગિરનાર ઠંડુ ગાર 3.5 ડીગ્રી તાપમાન, ગિરનાર પર હાડ થીજવતી ઠંડી, પ્રવાસીઓની સંખ્યા ઘટી
- પરષોત્તમ સોલંકીના ગાંધીનગર નિવાસ સ્થાને કોળી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ
- પુણે હિંસા બાદ આજે મહારાષ્ટ્ર બંધનું અેલાન થાણેમાં ટ્રેન રોકાઈ, સુરક્ષા વધારાઈ
- હાર્દિકે બ્રાહ્મણો અંગે અપમાનજનક ટિપ્પણીની માફી માગી, ફરીયાદની હતી માંગ
- ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદની સજા પર હવે કાલે આવશે ચુકાદો
- એએમસીની પ્રોપર્ટી ટેક્સની આવકમાં જંગી ઘટાડો થયો
- ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠક પૂર્ણ, મંત્રી પરસોતમ સોલંકી રહ્યા ગેરહાજર
- આજથી ઉજ્જૈનમાં ભાજપ અને RSSની ત્રિદિવસીય બેઠક શરૂ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.