- વડોદરાના વિવિધ વિસ્તારોમાં પાસ નેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ લાગ્યા હોર્ડિગ્સ, હોર્ડિગ્સમાં પાસ નેતાની ISIS સાથે કરી સરખામણી, શ્રેય પટેલ નામના યુવાને લગાવ્યા હોર્ડિગ્સ, શ્રેય પટેલે અગાઉ પણ હાર્દિકનો કર્યો છે વિરોધ, વડોદરામાં હાર્દિકની સભા સમયે સ્ટેજ પર ચડી કર્યો હતો વિરોધ
- મહારાષ્ટ્રની ધટનાને લઇને અલ્પેશ ઠાકોર જશે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના દલિતો સામે કેસ થયા છે, તેમની સામે અત્યાચાર કરનાર સામે પગલાં લેવાતા નથી, કોણ દલિતો સામે અત્યાચાર કરે છે તેની તપાસ પણ થતી નથી
- અમદાવાદ : S.G હાઇવે પર કર્ણાવતી કલબ નજીક હીટ એન્ડ રન, કારચાલક બે બાઈકને અડફેટે લીધા, 3 ઇજાગ્રસ્ત, એકની હાલત ગંભીર, કારચાલક ફરાર
- રાજકોટ : જસદણની તાલુકા પંચાયત ખાતે કોંગ્રેસ કાર્યકરોએ મીટીંગ બોલાવી, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે કુંવરજીભાઈ બાવળીયા બને તેવી માંગ, રાજકોટ જીલ્લા પંચાયતના ઉપ.પ્રમુખ અને જસદણ વિંછીયા તાલુકા પંચાયત સભ્યો અને કોંગ્રેસ સમિતીના હોદ્દેદારોએ આ મીટીંગમાં કરી માંગ
- ડાંગ :મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત જણાતા સરકારી બસ સેવા ફરી શરૂ, સાપુતારાથી નાશિક શિરડી જતી બસોને લીલી ઝંડી, GSRTC એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર રૂટની બસોને જવાની મંજૂરી આપી
- પરેશ ધાનાણીને વિરોધ પક્ષના નેતા ન બનાવે તો અમે કોંગ્રેસ સામે લડીશું : સુરતમાં હાર્દિક પટેલે કર્યો હુંકાર
- રાજકોટમાં વૃદ્ધમાંની આત્મહત્યાના નામે પુત્રએ ધક્કો મારી કરી હત્યા
- લૂઈ બ્રેઈલના જન્મ દિવસે સુરતમાં પ્રજ્ઞાચક્ષુઓની લેખન સ્પર્ધા યોજાઈં
- ભીમા કોરેગાંવ હિંસા મામલે જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે ગુનો દાખલ
- સીએમ રૂપાણીના હસ્તે ગાંધીનગરમાં અદ્યતન ફૂડ રિસર્ચ લેબોરેટરીનો પ્રારંભ
- સેનાએ પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ: 2 ચોકીઓ ધ્વસ્ત, 1 ઘુસણખોર ઠાર


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.