- સુરતની રિવેરડેલ સ્કૂલની ઘટના, ફી ન ભરતા ધોરણ 10ના વિદ્યાર્થીને કાઢી મુકાયો, 6250 ફી બાકી હોવાને લઇ કાઢી મુકાયો
- દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસીંહ સોલંકી, પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી દિલ્હીની મુલાકાતે, સાંજે 4 કલાકે રાહુલ ગાંધી સાથે યોજાશે બેઠક, રાહુલ ગાંધી સાથે ગુજરાતની ચુંટણીની હારનું મંથન કરશે, પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને રીપોર્ટ સોપાશે
- કચ્છના સાંસદની જીભ લપસી, સાંસદ વિનોદ ચાવડા ન બોલવાનું બોલી ગયા, વાસણ આહીરને મુખ્યમંત્રી બનાવી દીધા, નાડાપા ગામે મૂર્તિ અનાવરણ સમયે જીભ લપસી, ડો.આંબેડકરની મૂર્તિના અનાવરણનો હતો કાર્યકમ
- રાજકોટ : જીલ્લા વહીવટી વિભાગ દ્રારા 4 પેટ્રોલપંપ પર દરોડા, સરધાર કોટડાસાંગાણી,શાપર અને માલિયાસણના પેટ્રોલપંપ પર દરોડા, પુરવઠા ગેરરીતી સહિતના મુદ્દે ચકાસણી, ડેપ્યુટી કલેકટરની અઘ્યક્ષતામાં ૧ મામલતદાર,૫ નાયબ મામલતદાર અને ૬ તલાટી દ્રારા તપાસ હાથ ધરાઇ
- અમદાવાદ : વર્ષ 2018-19નુ 6500 કરોડનુ ડ્રાફ્ટ બજેટ મ્યુ કમિશ્નર દ્વારા રજુ કરાયુ, AMTSને 355 કરોડ, રસ્તા અને પુલ માટે 611 કરોડ, ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર માટે 465 કરોડ, પાણીની સુવિધા માટે 438 કરોડ, આવાસ અને માળખાગત સુવિધા માટે 272 કરોડ, જમીન મકાન માટે 228 કરોડ, જાહેર સુવિધા માટે 123 કરોડ, પુરના અથવા કુદરતી આફતના સમયમાં ફ્લડ મોનીટરીંગ માટે 10 કરોડ, પશ્ચિમ ઝોનમાં નારણપુરા ખાતે કેન્દ્રસરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી 85 કરોડનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ ઉભું કરવામાં આવશે, સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ માટે 885 કરોડ
- સુરત : સંચાલકોના ત્રાસથી વિદ્યાર્થીએ ફિનાઇલ પી જવાનો મામલો, કતારગામની સર્વોદય શાળાની માન્યતા રદ કરવા તજવીજ, DEOએે શાળામાં તપાસ કરી, આચાર્ય, વિદ્યાર્થી, પિતાનાં નિવેદન લીધાં,ટ્રસ્ટીએ જ વિદ્યાર્થીને એલસીની ધમકી આપીને ચાલુ ક્લાસે ઘરે મોકલી દીધો હતો
- બોટાદ ઢસા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ, સ્વામી દ્વારા ગઢડા ગોપીનાથજી સ્કૂલના સંચાલક જયદીપ અનઘણને જાનથી મારી નાખવાની આપી ધમકી, અક્ષરપ્રકાશ સ્વામી વિરુદ્ધ અગાઉ પણ નકલી નોટ તેમજ છેડતીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, ઢસા પોલીસે શરૂ કરી તપાસ
- સુરત : ઉધના ખાતે @OurSMCનું મેગા ડિમોલીશન,ઉધના રેલવે સ્ટેશન સામે દુકાનોનું ડિમોલીશન,70થી વધુ દુકાનોનું ડિમોલીશન,હાઇકોર્ટમાં કેસ હારી જતા ડિમોલીશન,મોટી સંખ્યામાં SMC નો સ્ટાફ હાજર,પોલીસની મોટી સંખ્યામાં હાજરી
- પદ્માવતી ફિલ્મને લઈ વિરોધનો વંટોળ, ભાવનગર પાલીતાણા હાઇવે ચક્કાજામ, કર્ણીસેના દ્વારા ફિલ્મનો વિરોધ, હાઇવે પર ટાયરો સળગાવી કર્યો વિરોધ, પાલીતાણા નજીક હાઇવે ટ્રાફિકજામ, વાહનોની લાગી કતારો
- અમદાવાદ પદ્માવત ફિલ્મનો વિરોધ કરતા ટોળા સામે નોંધાયો ગુનો, ફિલ્મ પદ્માવતનો કરણી સેનાના કાર્યકરોએ શાહીબાગ ખાતે કર્યો હતો વિરોધ, AMTS બસ રોકીને કરી હતી તોડફોડ, શાહીબાગ પોલીસે 40થી વધુ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.