- ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ-૧ અને વર્ગ-૨ ની મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર,૧૦૪૫ ઉમેદવારો લેખિત પરીક્ષાના ગુણના ઇન્ટરવ્યૂને પાત્ર થયા, ૧૨ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ઇન્ટરવ્યૂ, ૧૪ માર્ચ ૨૦૧૮ સુધીમાં જાહેર થશે આખરી પરિણામ
- ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં છાબરડાનો મામલો, NSUIએ પરીક્ષા નિયામકની ઓફિસમાં કર્યો હોબાળો, પરીક્ષા નિયામકની ચેમ્બરમાં બોલાવી રામધૂન, કુલપતિ વિરુદ્ધ લગાવ્યા નારા, બીકૉમ સેમ-5માં એક વિષયમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીને યુનિવર્સિટીએ 2 વિષયમાં કર્યો નાપાસ
- અમદાવાદ: NSUI કોર કમિટીની મળી બેઠક, NSUI ગુજરાતના પરદેહ પ્રમુખ સહિત હોદ્દેદારો રહ્યા હાજર, આગામી સેનેટની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરાઈ ચર્ચા, ગુજરાત યુનિ.ની સેનેટની તમામ બેઠકો જીતવા ચર્ચા કરાઈ
- ડોકલામ પર ફરી કર્યો ચીને દાવો, નિર્માણકાર્ય રહેશે ચાલુ
- હવે ચીનમાં પ્રતિકલાક 600 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડશે, પ્રોજેક્ટને લીલીઝંડી
- અાવતી કાલે ગાંધી નિર્વાણદીન અમદાવાદમાં શહીદોને શ્રદ્ધોંજલિ અર્પણ કરાશે
- રાજકોટમાં અાગચંપીનો મામલે પોલીસે 6 અારોપીઓની કરી ધરપકડ
- ભાજપના નેતાઓને મોદીએ અાપ્યો મહામંત્ર રાજ્યસભા અને લોકસભાની ચૂંટણી સાથે થાય તેવો માહોલ રચો
- મોડાસામાં પોલીસની ગાંધીગીરી નિયમો તોડતા વાહન ચાલકોને આપ્યા ગુલાબના ફૂલ
- જુનાગઢ નિવૃત્ત પીઅાઈએ લમણે ગોળી મારી કર્યો અાપઘાત, પરિવાર જનો શોકમય


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.