– ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ-૧ અને વર્ગ-૨ ની મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર,૧૦૪૫ ઉમેદવારો લેખિત પરીક્ષાના ગુણના ઇન્ટરવ્યૂને પાત્ર થયા, ૧૨ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ઇન્ટરવ્યૂ,૧૪ માર્ચ ૨૦૧૮ સુધીમાં જાહેર થશે આખરી પરિણામ થશે જાહેર
– NSUI કોર કમિટીની મળી બેઠક,NSUI ગુજરાતના પ્રદેશ પ્રમુખ સહિત હોદ્દેદારો રહ્યા હાજર,આગામી સેનેટની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરાઈચર્ચા
– ગુજરાત યુનિ.ની સેનેટની તમામ બેઠકો જીતવા ચર્ચા કરાઈઃ અમદાવાદ
– આસારામ દુષ્કર્મ મામલામાં સરકારી વકીલે આસારામને જોધપુર થી ગાંધીનગર બોલાવવા કરી અરજી જ્યારે વધુ સુનાવણી 5 થી 9 ફેબ્રુઆરી સળંગ થશે.
– લીંબડી તાલુકાના રાણાગઢ ગામમાં અંગત અદાવતમાં બે જુથ વચ્ચે અથડામણ,મહિલા સહીત 5 થી વધુ વ્યક્તિ ને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે 108 દ્વારા લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
– સાવરકુંડલાના ઓળીયા ગામ નજીક બે ટ્રક સામસામે અથડાયા,બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત,બે વ્યક્તિને ઇજા થતાં સારવાર અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડયાઃ અમરેલી
– કચ્છ એક્સપ્રેસમાં બન્યો છેડતીનો બનાવ, પાસ ધરાકે ટ્રેનમાં બેસેલી યુવતીની છેડતી કરતા મામલો બિચક્યો,છેડતી કરનાર યુવાનને મુસાફરોએ ચખાડ્યો મેથીપાકઃ વલસાડ
– ગુજ યુનિની માર્કશીટ સેક્શનની બેદરકારી સામે આવી,ડુપ્લીકેટ માર્કશીટ, માર્કશીટ અને ડિગ્રી વેરીફિકેશનમાં વિદ્યાર્થીઓને હેરાનગતિ,વિદ્યાર્થીઓને જવાબ ના આપવા પડે તે માટે રીસીવર નીચે મૂક્યું, રિસીવરનો વિડીયો ઉતારનાર વિદ્યાર્થિનીને આપી ધમકીઃ અમદાવાદ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.