- મહેસાણા વડનગર સબજેલમાં મહિલા કેદીએ ગળે ટૂંપોખાઈ અાત્મહત્યા કરી
- મુંબઈ ભારે કડાકા સાથે શેરબજાર ખુલ્યું, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં 400 પોઇન્ટનો કડાડો
- અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા, પંજાબમાં હવાના દબાણના કારણે વાતાવરણ બદલાયુ, હવામાન વિભાગની અાગાહી, હજુ પણ ત્રણ દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે, કમોસમી વરસાદ પડે તેવી શક્યતા, ઠંડીમાં પણ વધારો થશે
- રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના, સગામામાએ કર્યુ સગીરા પર દુષ્કર્મ, માતા મામાને મદદ કરતી હોવાનું સગીરાનો અારોપ, લક્ષ્મીનગરમાં સુરેશ પરમારે દુષ્કર્મ કર્યુ હોવાનો અારેપ
- સાબરકાંઠામાં હિંમતનગરની મમતા હોસ્પિટલમાં ગર્ભ પરિક્ષણ કરતો તબીબ રંગેહાથ ઝડપાયો, સોનાગ્રાફી મશીન સીલ, લાઈસન્સ પણ રદ્દ કરવામાં અાવ્યુ
- પોરબંદર રાણાવાવ પાલીકા ફોર્મ ચકાસણી વિવાદનો મામલો, 31 ફોર્મ માન્ય રાખવામાં અાવ્યા, NCPના તમામ ફોર્મને માન્ય રાખવામાં અાવ્યા, ભાજપનો વાંધો રદ્દ કરવામાં અાવ્યો
- માલદીવમાં ઇરમજન્સી, પૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ
- અમદાવાદ: સેમેસ્ટર પધ્ધતિ મુદ્દે રાજ્ય સરકારની રિવ્યું કમિટીની રચના
- ફોર્બ્સ 30 અંડર 30: બુમરાહ, હરમનપ્રીત, ભૂમિ પેડનેકર બન્યા યંગ અચીવર્સ
- નર્મદામાં જળસંકટ: સરદાર સરોવર ડેમમાં માત્ર 2 મીટર જ પાણી
- માલદીવ્સમાં કટોકટીનું એલાન થતા ભારતે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.