- ટેકાના ભાવે મગફળી ન ખરીદતા જૂનાગઢ, જામનગરના ખેડૂતો મુશ્કેલીમાં, ખરીદેલી મગફળીનું ચુકવણું ન થયાનો ખેડૂતોનો અારોપ
- રાજ્યભરમાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા, જીરુ, વરિયાળી, રાયડો અને કેરીના પાકને નુકસાનીની ભીતી
- માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિઅે ભારત પાસે સહાયની માગ કરી
- છોટાઉદેપુર સેશન્સ કોર્ટે સંભળાવી અારોપીને સજા, અારોપી ચતુર નાયકને 10 વર્ષની સજા, મોબાઇલમાં કાર્ટૂન બતાવવાની લાલચ અાપી ગુજાર્યો હતો માસુમ સાથે બળાત્કાર, બોડેલીના સનોલી ગામે 2014માં બન્યો હતો બનાવ
- RBIએ જાહેર કરી ક્રેડિટ પોલિસી, રેપો રિવર્સ રેટમાં કોઈ ફેરફાર નહી,રેપોરેટ 6 ટકા, રિવર્સ રેટ 5.75 ટકા યથાવત
- ગાંધીનગરમાં CM વિજય રૂપાણીનું પ્લાસ્ટ ઇન્ડિયા કાર્યક્રમમાં નિવેદન, 2020માં ભારતમા પ્લાસ્ટીકનો ઉપયોગ બમણો થશે, ગુજરાત સરકારે પ્લાસ્ટીક ઉદ્યાગ માટે પોલીસી બનાવી, દહેજમાં પ્લાસ્ટીકનો પાર્ક બનાવ્યો છે
- અમદાવાદ અડાલજ પોલીસે ઝડપેલા દારૂનો મામલો, રૂપિયા 2.20 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો હતો, ક્રાઈમબ્રાન્ચે વધુ અેક અારોપી ઝડપ્યો, 20 પેટી દારૂ સાથે સંતોષ નામનો અારોપી ઝડપાયો
- અમદાવાદ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ બુટલેગર ઝડપાયા, 40 જેટલા પ્રોહિબિશનના ગુનામાં બંને બુટલેગર વોન્ટેડ હતા, ડુંગરપુરના બીચ્છુવાડાથી કરતા હતા દારૂની હેરાફેરી, શહેરના સરદારનગર વિસ્તારમાંથી ઝડપાયા
- ગાંધીનગર કોલેજમાં સેમેસ્ટર પદ્ધતિ પર ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાનું નિવેદન,સેમેસ્ટર અંગે સરકાર વિચારણા કરશે, વાલી, વિદ્યાર્થી અને VC સાથે ચર્ચા કરાશે, ચર્ચા બાદ વાઇસ ચાન્સલેસર રિપોર્ટ અાપશે, રિપાર્ટના અભ્યાસ બાદ નિર્ણય લેવાશે
- લાલ કિલ્લા પર હુમલાનો શંકાસ્પદ આતંકી બીલાલ અહેમદ કાવાને કોર્ટે અાપ્યા જામીન
- ઇમ્ફાલમાં આસામ રાઇફલ્સના કેમ્પ ઉપર ત્રાસવાદીઓ ત્રાટકયાઃ ૧૧ જવાનો ઘાયલ
- સુપ્રીમ કોર્ટે ગોવાની તમામ ૮૮ લોખંડની ખાણોના ખોદકામના લાયસન્સ રદ કર્યા
- મહેસાણામાં ધારાસભ્યના કાર્યાલય પર તોડફોડના મામલે હાર્દિક અને લાલજી પટેલની હવે ૨૮મીએ સુનાવણી હાથ ધરાશે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.