- મહેસાણાના કડીમા એક મહિલા સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના, પોતાની જમીન ઉપર પૂજા વિધિ કરવા મહિલા ઉપર હમલોં કરી બળજબરી દુષ્કર્મ કરવાની કોશીસ હાલ એ મહિલ ને ભાગ્યોદય સરકારી હોસ્પિટલમા દાખલ કરવામાં અાવી
- બાવળા તાલુકાનાં મેટાલ ગામમાં દુષ્ઠર્મની ફરીયાદ નોંધાઇ, સગીરાના પિતાએ ફરિપાદ નોંધાવી, બાવળા પોલીસે આરોપીની ધરપકડ કરી, સગીરાને તપાસ માટે સરકારી દવાખાનામાં મોકલી અપાઇ , પીઆઇ ધોળકા વસાવા તપાસ ચલાવી રહયા છે.
- બનાસકાંઠા નર્મદા વિભાગનાં અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, થરાદના માલસણમાં નર્મદા વિભાગનાં અધિકારીઓને ઘેર્યા, કેનાલ પરથી પાણીનાં કનેક્શન કાપતાં ખેડૂતોમાં રોષ, કનેક્શન કાપવા અાવેલા અધિકારીઓને ખેડૂતોએ ઘેર્યા
- સુરત ત્રિપલ તલાક બિલનાં વિરોધમાં મુસ્લિમ મહિલાઓનાં દેખાવો, પરંપરાગત ત્રિપલ તલાકના વિરોધમાં મહિલાઓનાં દેખાવો,ત્રિપલ તલાક બિલ વાપસલોના બેનરો સાથે કર્યા દેખાવો, મુસ્લિમ મહિલાઓએ ક્લેક્ટરને અાપ્યું અાવેદન પત્ર
- અાણંદ ભાજપના 11 કાર્યકરો સસ્પેન્ડ, નગરપાલિકા ચૂંચણીમાં અપક્ષ ઉમેદવારી કરતા કાર્યવાહી, અપક્ષ ઉમેદવારી કરનાર 11 કાર્યકરો સસ્પેન્ડ, શિસ્ત વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ, ટિકિટ નહી મળતા 11 કાર્યકરોએ કરી હતી અપક્ષ ઉમેદવારી
- અમરેલી કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી ચિફ કોર્ટમાં હાજર થયા, પુતળાદહન કાર્યક્રમનો ચાલી રહ્યો છે કેસ, વિરજી ઠુમ્મર સહિતના કોંગી નેતાઓ પર ચાલી રહ્યો છે કેસ
- બનાસકાંઠા દિયોદર તાલુકાના કોંગ્રેસ સમિતિનાં પ્રમુખે અાપ્યું રાજીનામુ, તાલુકા પ્રમુખ નરસિંહ રબારીએ અાપ્યુ રાજીનામુ, કોંગ્રેસ પક્ષમાંથી લડશે જિલ્લા પંચાયતની ચૂંટણી, કોતરવાડા સીટ પરથી ચૂંટણી લડવાની હોઈ અાપ્યું રાજીનામું, નવા પ્રમુખ માટે અભેસિંહ ઠાકોરનાં નામની દરખાસ્ત કરાઈ
- અમદાવાદ ફી નિયમન મુદે DEOનું મહત્વનું નિવેદન, જૂન મહિના પહેલા કોઈ વાલી એડવાન્સ ફી નહી ભરે, એડવાન્સ ફીનાં મેસેજ ગુમરાહ કરનારા, શાળાઓ નક્કી કરેલી પ્રોવિઝનલ ફી લઈ શકશે, હાલ પ્રિ-સ્કૂલની ફીને લઈને અસમંજસતા
- દિલ્હી અયોધ્યા મામલે સુપ્રીમકોર્ટમાં સુનાવણી ટળી, 14 માર્ચે વધુ સુનાવણી થશે, 7 માર્ચ સુધીમાં દસ્તાવેજ પૂરા પાડવા નિર્દેશ, કુલ 42 પુસ્તકો કોર્ટ સમક્ષ રાખવામાં અાવ્યા, પુસ્તકોના અનુવાદ માટે કોર્ટે સમય અાપ્યો


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.