- અમરેલી : વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમા સતત ત્રીજી વખત પડ્યુ ગાબડુ, ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે ભાજપના મહામંત્રી ચેતન શિયાળની બિનહરીફ વરણી, વાઇસ ચેરમેન તરીકે ગૌતમ વરૂની વરણી, બાબરા તાલુકા પંચાયત સદસ્ય, જાફરબાદ નગરપાલીકા બાદ હવે ટીંબી યાર્ડ પર ભાજપનો ભગવો લેહરાયો
- કોંગ્રેસ તેલુગુ દેશમ પાર્ટી અને વાય અેસ અાર કોંગ્રેસના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી 5 માર્ચ સુધી સ્થગિત કરવામાં અાવી.સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો હવે પાંચ માર્ચથી શરૂ થઈને છ એપ્રિલ સુધી ચાલશે.
- અમદાવાદ : દારૂ મામલે સ્થાનિકોનો હલ્લાબોલ, સરદારનગરના સ્થાનિકો પોલીસ સ્ટેશન પહોંચ્યા, પોલીસની રેડ કરવા છતાં ઠેર ઠેર દારૂ વેચાય છે, સરદારનગર પોલીસ સ્ટેશનમા કર્યા સુત્રોચાર, સરદારનગર પી આ ને આપ્યું આવેદન પત્ર, દારૂના અડ્ડાઓ બંધ નહિ થાય તો જનતા રેડની આપી ચીમકી
- રાજકોટ લોધિકાના નગર પીપળીયા ગામે વૃધ્ધને હની ટ્રેપમાં ફસાવી રૂ.10 લાખની ખંડણી માંગનાર 1 મહિલા સહિત 6 શખ્સોની ધરપકડ, નકલી પોલીસના સ્વાંગમાં આવી વૃધ્ધ તેમજ તેના ભત્રીજાને માર મારીને માંગવામાં આવી હતી ખંડણી, બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી માગ્યા હતા રૂ.10 લાખ
- અમદાવાદ નળસરોવર પ્રવાસીઓ માટે 2 દિવસ બંધ રહેશે, તારીખ 9 અને 10 ફેબ્રુઆરીના રોજ નળસરોવર બે દિવસ બંધ, પક્ષી ગણતરીની કામગીરીને લઈ વન વિભાગ દ્વારા લેવાયો નિર્ણય, ગુજરાત વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી પક્ષી ગણતરી
- ગુજરાત યુનિવર્સિટીના વધુ એક કુલપતિ વિવિદમાં સપડાયા, પોતાના માટે સ્પેશીયલ લીફ્ટ નંખાવતા હાલના કુલપતિ હિમાંશુ પંડ્યા સપડાયા વિવાદમાં, પૂર્વ કુલપતિ સ્વીમીંગ પુલ બાંધવાને લઈ વિવાદમાં સપડાયા હતા
- કચ્છ : સરકારી મગફળીના જથ્થાને બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, ભચાઉમાં APMCમાં મગફળી વેચવા આવેલા 2 શખ્સો પર વેપારીઓને સરકારી મગફળી વેચવા આવ્યા હોવાની શંકા જતા વેપારીએ પોલીસને જાણ કરી, પોલીસે બંનેની અટકાયત કરી, આધાર પુરાવા વગરના 35 હજારના મગફળીના જથ્થા પર સરકારી માર્ક
ગાંધીધામ સ્થિત એક મગફળીના ગોડાઉનમાંથી આ જથ્થો ચોરીને લાવ્યા હોવાની કબૂલાત - અમદાવાદ : ગરીબ આવાસ યોજનામા મકાન આપવાની લાલચ આપી છેતરપિંડી, પાલડી પોલીસે મથકમા નોધાયો ગુનો, 36 લાખ 36 હજારની છેતરપિંડી કર્યાની ફરિયાદ, દિપક રાજપુત અને ધર્મેન્દ્ર દંતાણીયા સામે નોંધાઇ ફરિયાદ.
- દિલ્હી સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહની ડિસ્ચાર્જ અરજીને રાજય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો મામલો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 16 ફેબ્રુઆરી,શુક્રવાર સુધી સ્થગિત, 16 ફેબ્રુઆરીએ જામીન અરજી સાથે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે
- અમદાવાદ એએમસી વિપક્ષ કોંગ્રેસે બજેટમાં સુધારા સૂચવ્યા, સત્તાપક્ષ દ્વારા રજૂ કરાયેલ વર્ષે ૨૦૧૮-૧૯માં સુધારા સૂચવ્યા, વર્ષ ૨૦૧૮-૧૯ માટે એએમસીએ ૬૯૯૦ કરોડ બજેટ મંજૂર કર્યું હતું, કોંગ્રેસે રૂ.૬૯૯૦ કરોડમાં ૧૫૧ કરોડનો વધારો સૂચવ્યો, રિવરફ્ન્ટની બન્ને બાજુએ આવેલા મંદિરોનો વિકાસ કરવા સુચન
- જુનાગઢ મહાશિવરાત્રિનાં મેળામાં કોંગ્રેસના MLA ભીખાભાઇ જોષીને સ્ટોલ નહીં ફાળવતા વિવાદ, માનપાએ ભીખાભાઇ જોષીનું બેનર ઉતરાવી લેતા થયો વિવાદ, મેળામાં મનપા તરફથી MLAને ફાળવવામાં આવે છે માહિતીનો સ્ટોલ, આ વખતે મનપા દ્વારા બેઠક વ્યવસ્થાનો સ્ટોલ નહીં ફળવાતા MLA રોષે ભરાયા


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.