- મહેસાણા: પોલીસ કોન્સ્ટેબલનો ગળે ફાસો ખાઈ આપઘાત, અગમ્ય કારણોસર આપઘાત કર્યાની આશંકા
- કચ્છ: નલિયામાં લઘુતમ તાપમાન 7.8 ડિગ્રી નોંધાયું
- દિલ્હી: કોલસા કૌભાંડ કેસમા ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડા સહિત 4 લોકો દોષિત જાહેર
- બનાશકાંઠા: ડીસાના ઉન્નતિ પાર્કના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂ10 લાખના મત્તાની ચોરી
- મહેસાણા: રાધનપુર રોડ પર આવેલા કોંગ્રેસ કાર્યાલય પર મોડી રાતે 8 અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો
- અમરેલી: બાબરા-રાજકોટ હાઈ-વે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2 લોકોબા મોત
- દાહોદ: વહં ચેકીંગ દરમ્યાન માઉઝર પિસ્તોલ સાથે એકની ધરપકડ
- વાવ: કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ગાડી પર રાત્રે પથ્થરમારો
- કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે : વિજય રૂપાણી
- રાજસ્થાન: 5 વાહનોના અકસ્માતમાં 3ના મોત, 6 ઘાયલ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.