વિત મંત્રી નિર્મલા સિતારમણએ વર્ષ 2022-23 નું આજે બજેટ બહાર પાડ્યું છે જેમાં પાસપોર્ટને લઇને મોટું એલાન કર્યું છે હવે થી ઈ -પાસપોર્ટ મળશે જનતાની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ઈ – પાસપોર્ટ સુવિધા આવતા વર્ષથી શરૂ કરવમાં આવશે ઈ -પાસપોર્ટમાં ચિપનો ઉપયોગ કરવમાં આવશે આધુનિક ટેક્નિકની મદદથી તે કામ કરશે અધિકારીઓના જણવ્યા મુજબ ઈ -પાસપોર્ટમાં વધારે સુરક્ષા વાળા ફીચર અને રેડિયો ફિક્વન્સીની ઓળખ અને બાયોમેટ્રિક નો ઉપયોગ કરવમાં આવશે ઈ -પાસપોર્ટ આંતરરાષ્ટિય નિયમો પ્રમાણે રહેશે પાસપોર્ટના ઉપરના ભાગમાં એક ઇલેકટ્રોનિક ચિપ હશે તેમાં ગ્રાહકનો ડેટા એકદમ સુરક્ષિત રહેશે .જોકે અત્યારે તો પાસપોર્ટ બુક આવે છે પાસપોર્ટના આવાથી ગ્રાહકોના સમયની બચત થશે.
