જો તમે ઘર માટે 32 ઇંચ, 43 ઇંચ અથવા 55 ઇંચનું સ્માર્ટ ટીવી ખરીદવા માંગતા હોવ તો એમેઝોનનો જોવાનુ ચૂકશો નહીં. Amazon પર AmazonBasics સ્માર્ટ ટીવી પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ, તેમજ ICICI બેંક કાર્ડ પર રૂ. 1500 સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક અને ફેડરલ બેન્ક કાર્ડથી પેમેન્ટ કરવા પર રૂ. 2 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ છે. આ ટીવી પર સારી એક્સચેન્જ ઓફર તેમજ ફ્રી હોમ ડિલિવરી છે.
આ ટીવીની કિંમત 66,000 રૂપિયા છે પરંતુ ડીલ 45%ના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે, ત્યારબાદ તમે તેને 35,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ 55 ઇંચના ટીવીમાં 4K અલ્ટ્રા એચડી રિઝોલ્યુશન છે. કનેક્ટિવિટી માટે 3 HDMI પોર્ટ, 2 USB પોર્ટ આપવામાં આવ્યા છે. ડોલ્બી એટમોસ સાથે 20 વોટ સાઉન્ડ આઉટપુટ છે. તે એલેક્સામાં બિલ્ટ છે અને તમે તેમાં તમામ OTT એપ્સ જોઈ શકો છો. ટીવીની 2 વર્ષની વોરંટી છે.
AmazonBasics 43 Inch FHD Smart LED Fire TVની કિંમત રૂ. 44 હજાર છે પરંતુ MRP પર 45% છૂટ મળી રહી છે, જેના કારણે તમે આ ટીવી માત્ર રૂ.23,999માં ખરીદી શકો છો. આ ટીવીમાં એલેક્સા સપોર્ટ છે, ફાયર સ્ટિક બિલ્ટ ઇન છે. એટલે કે, તમે ટીવીને એલેક્સા સાથે કનેક્ટ કરી શકો છો અને અન્ય એપ્સ અથવા ઇન્ટરનેટ ચલાવવા માટે અલગ ફાયર સ્ટિક ખરીદવાની જરૂર નથી. આ એક ફુલ એચડી એલઇડી સ્માર્ટ ટીવી છે જે 43 ઇંચનું કદ ધરાવે છે અને તેમાં 178° વાઇડ વ્યુઇંગ એંગલ છે. આ ટીવીમાં A+ ગ્રેડ LED પેનલ અને એમલોજિક 7મી જનરેશન ઇમેજિંગ એન્જિન છે. સ્ક્રીન અતિ તેજસ્વી છે અને તેમાં એડવાન્સ પિક્ચર પ્રોસેસિંગ ટેક્નોલોજી છે. ઉપરાંત, ડાયનેમિક કોન્ટ્રાસ્ટ અને બેકલાઇટની વિશેષતા છે, આ ટીવીમાં ઉત્તમ ઓડિયોનું 20 વોટનું આઉટપુટ છે જેમાં ડીટીએસ ટ્રુ સરાઉન્ડ અને પાવરફુલ ડોલ્બી ઓડિયો આપવામાં આવ્યો છે. આ ટીવીમાં 1.5GHz ક્વાડ કોર પ્રોસેસર અને 1GB RAM/DDR છે.