Stock Market
Stock Market Opening: ભારતીય શેરબજાર આજે રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ગઈકાલે ભારે ઘટાડા સાથે બંધ થયા બાદ આજે તે ઉછાળા સાથે ખુલ્યું છે.
Stock Market Opening: સ્થાનિક શેરબજાર આજે લીલીછમ સ્થિતિમાં છે પરંતુ ગુરુવારે જોવા મળેલા ભારે ઘટાડામાંથી બહાર આવવા માટે બજારને ખૂબ જ મહેનત કરવી પડી રહી છે. બેન્ક નિફ્ટી 67 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો પરંતુ તે ખુલતાની સાથે જ લાલ નિશાનમાં સરકી ગયો હતો.
કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?
BSE સેન્સેક્સ 71.28 પોઈન્ટ વધીને 72,475 ના સ્તર પર ખુલ્યો છે. NSE નો નિફ્ટી 33.45 પોઈન્ટ અથવા 0.15 ટકા વધીને 21,990 પર ખુલ્યો હતો.