ટોયોટા ઇંન્ડિયાએ ભારતમાં તેમની 2019 Camry Hybrid લોન્ચ કરી દીધી છે. નવી 2019 Camry Hybridની ઇંટ્રોડક્ટરીની કિંમત 36.95 લાખ રૂપિયા રાખી છે. 2019 Camry માટે બુકિંગ પહેલેથી જ શરૂ કરી દીધી છે. અને તેમની ડિલીવરી જલ્દીજ શરૂ કરી દેવામાં આવશે. 2019 Camry Hybrid TNGA માં બેસ્ટ છે. પહેલાના મોડલની સાથે તુલના કરવામાં આવે તો તેનો ડાયમેંશન પણ વધુ છે. અને સાથે નવો પ્લેટફોર્મ લાઇટ પણ છે. નવી Camry Hybridમાં કેબિનની જગ્યા પણ વધુ છે. અહી રાઇડ ક્વોલીટી પણ ગ્રાહકોને વધુ મળશે. ડિઝાઇનની વાત કરવામાં આવે તો Camry V શેપ વાળા ગ્રિલ સાથે રજુ કરવામાં આવી છે. ત્યા સેંટરમાં ટોયોટા ની બૈજીંગ પણ આપવામાં આવી છે. સાથે LED DRLસ્લિક LED હેડલૈમ્પ પણ આપવામાં આવ્યો છે. આ સેડાન ટેલ લાઇટમાં પણ LED યુનિટ આપવામાં આવ્યો છે. 2019 Toyota Camry Hybridમાં 18 ઇંચ અલોય વ્હીલ પણ આપવામાં આવ્યુ છે. નવી Camry માં ઇંટીરિયરમાં પણ અપડેટ આપવામાં આવ્યુ છે. નવી Camry મોડલમાં ડુઅલ-ટોન કેબિન, ક્રુજ કંટ્રોલ, સ્ટીયરિંગ-માઉંટેડ કંટ્રોલ્સસ કીલેસ પુશ-બટન સ્ટાર્ટ,સ્ટોપ અને કેટલા નવા ફિચર્સ આપવામાં આવ્યા છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.