Nissan મોટર ઇંન્ડિયાએ ભારતમાં આજે 22 જાન્યુઆરીએ તેમની નવી કંપની કોમ્પૈક્ટ SUV લોન્ચ કરી રહી છે. કારમેકરએ પહેલેથીજ આ કાર માટે પ્રી-બુકિંગ ઓનલાઇન અને ઓફલાઇન બંને જગ્યાએ શરૂ કરી દીધુ હતુ. બુકિંગ માટે કંપનીએ ટોકન કિંમત 25000 રૂપિયા રાખ્યા હતા. જોકે તે પાછા મળી જશે. હાલ માં જ Nissan Kicksનુ બ્રોચર લીક થયુ હતુ જેમાં SUV ની જાણકારી બતાવવામાં આવી હતી. નવી Kicks ચાર વેરિએંટ XL, XV, XV Pre અને XV Pre Optionમાં આવશે. ગ્રાહકોને આ કાર 7 કલરના ઓપ્સનમાં મળશે. સાથે જ ટોપ વેરિએંટમાં ડુઅલ ટોપ પેંટનુ પણ ઓપ્સન આપવામાં આવશે. Kicks compact SUV નો મુકાબલો બજારમાં આવતા દમદાર Hyundai Creta અને Renault Duster અને Captur થી થશે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ નવી Nissan Kicksની કિંમત 10 લાખ થી લઇને 14 લાખ રૂપિયા સુધીમાં વહેંચાસે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.