ટાટા મોટર્સે તેની ખુબ આતુરતાથી રાહ જોવાયી રહેલી એવી, પ્રીમિયમ હેચબેક, ALTROZ ને સ્પેશ્યલ પ્રીવ્યુ વેબસાઈટ પર લોન્ચ કરી દીધી છે. વેબસાઈટ સાથે ટાટાએ ટ્વિટર વિડિઓ માં સંપૂર્ણ કેમોફલોજ કાર નું ટીઝર પણ પોસ્ટ કર્યું હતું. ટાટાએ ALTROZ ની જાહેરાત 1,00,000 વેબ હિટ્સ મળ્યાં બાદ લોન્ચ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખુદ કંપની ની અપેક્ષાથી બહુ જલ્દી વેબસાઈટ ને એક લાખ હિટ્સ માત્ર 24 કલાક માં મળી ગયી હતી.
આ કાર ની કિંમત અંદાજે 6 લાખ થી 8 લાખ આંકવામાં આવા રહી છે અને એક કાર લોન્ચ થવા જાયી રહી છે.