Business

ભારત પરત થવા અંગે મેહુલ ચોકસી ડરી ગયો, કર્યો સરકાર સામે કેસ

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ એન્ટિગુઆ અને બરબુડા સરકાર વિરુદ્વ કેસ કર્યો છે. મેહુલ ચોકસીએ ટ્રાયલ દરમિયાન વડા પ્રધાન અથવા તેમના કાયમી સચિવને…

PNB કૌભાંડ : મેહુલ ચોકસીના નજીકના મનાતા દીપક કુલકર્ણીની ધરપકડ

નિરવ મોદી અને મેહુલ ચોકસીએ કરોડો રૂપિયાનું PNB કૌભાંડ આચરી દેશમાંથી ભાગી ગયા છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) આ કૌભાંડમાં મહત્વીન સફળતા હાંસલ  કરી છે. PNB કૌભાંડમાં…

ઈશા અંબાણીના લગ્નની પ્રથમ કંકોત્રી કોને અપાઈ? શા માટે અંબાણી પરિવાર ગયો બદ્રીનાથ-કેદારનાથ?

બિઝનેસમેન મુકેશ અંબાણીએ ધનતેરસના દિવસે બદ્રીનાથમાં નમન કર્યું હતું. પુત્રી ઈશાના ડિસેમ્બરમાં લગ્ન છે અને પ્રથમ નિમંત્રણ કાર્ડ બદ્રીનાથને આપ્યું હતું. તેમણે બદ્રીનાથ, કેદારનાથ ધામની…

RBI ગવર્નર ઉર્જિત પટેલને CICની નોટીસ, અરુણ જેટલીનું કીપમમ

ઈરાદાપૂર્વક બેન્કનું દેવું નહીં ચૂકવાનરાઓની યાદી અંગે ખુલાસો નહીં કરવા બાબતે સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશન(CIC) દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ગવર્નર ઉર્જિત પટેલને કારણદર્શક નોટીસ આપવામાં…

59 મિનિટમાં 1 કરોડની લોન, PM મોદીએ સ્મોલ-મિડિયમ ઉદ્યોગકારોને આપી દિવાળી ગિફટ

દેશને સૌથી વધુ રોજગાર આપતા દ્વિતીય ક્રમાંકના સેક્ટર એવા લઘુ ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન મોદીએ દિવાળી ગિફટ આપી છે. લઘુ ઉદ્યોગને માત્ર 59 મિનિટમાં…

અમેઝોન સામેની સ્પર્ધામાં ફ્લિપકાર્ટ ભાંગી પડ્યું, આટલા કરોડનું ભોગવવું પડશે નુકસાન

Amazon સાથેની સ્પર્ધામાં ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે માર્ચ 2018 માં પુરા થતા નાણાકીય વર્ષમાં 3200 કરોડનું નુકસાન થયું છે. ફ્લિપકાર્ટ ઈન્ડિયા ભારતમાં કંપનીનો બિઝનેસ સંભાળે છે. …

અમદાવાદમાં આ બિઝનેસમેનના પુત્રએ નવમાં માળેથી કુદી કરી આત્મહત્યા

શહેરના પાલડી વિસ્તારમાં એક બિઝનેસમેનના એકના એક પુત્રએ નવમા માળેથી કુદીને આત્મહત્યા કરી લેતા હંગામો મચવા પામ્યોછે. યુવકની આત્મહત્યાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.

સુરતના સવજીભાઈ ધોળકિયા કર્મચારીઓ સાથે મોદીને પણ રમાડી ગયા, આ છે 600 બોનસ કાર પાછળનું રહસ્ય

સુરતની પ્રખ્યાત હરેકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક સવજીભાઈ ધોળકિયાએ દિવાળીમાં પોતાના કર્મચારીઓને 600 કાર બોનસ તરીકે આપવાના સમાચારથી ચારે તરફ તેમની વાહવાઈ થી રહી છે. આ…

ગુજરાતના રિચેસ્ટ બિઝનેસમેનનું લિસ્ટ જાહેર, આ રહ્યા નામો….

દેશના રિચેસ્ટ બિઝનેસમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં છેલ્લાં એક વર્ષ દરમિયાન દરરોજ રૂ.300 કરોડનો ઉમેરો થયો છે. બર્કલેઝ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2018માં આ વાતનો ખુલાસો…

શું ખરેખર ફેસબુકનું મોત થઈ જશે?, આ હશે કારણો

દુનિયાનું સૌથી પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર આફત મંડાઈ રહી છે. ક્યારેક રાજકીય નેતાઓના ડેટા સાથે છેડછાડ તો ક્યારેક 5 કરોડ યુઝર્સના અકાઉન્ટ હેકિંગના…

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com