World

અલ્જેરિયામાં મિલિટ્રી પ્લેન તૂટી પડ્યુ 100થી વધુ સૈનિકોનાં મોતની અાશંકા

અલ્જેરિયાની રાજધાનીથી વીસ માઈલ દૂર મિલિટ્રી પ્લેન તૂટી પડ્યુ હતુ.બોઉફારીક એરપોર્ટ નજીક તૂટી પડેલા લશ્કરી વિમાનમાં સૈનિકો અને શસ્ત્રસરંજામને લઈ જવાઈ રહ્યો હતો. વિમાન તૂટી…

નેપાળનું એક એવુ ગામ જ્યાં લોકો પોતાની કિડની વેંચી ચુક્યા છે

નેપાળમાં એક એવુ ગામ છે જ્યાં લગભગ બધા લોકો પોતાની કિડની માનવ અંગ તસ્કરોના હાથે વેંચી ચુક્યા છે. આ ગામનુ નામ છે હોકસે અને આને…

અમેરિકામાં પત્ની અને ગર્લફ્રેન્ડ્ઝના કાફલા સાથે ઘૂમતો કેન્ડીમેન જુઓ Photo

ઓસ્ટ્રેલિયાનો ટોબેકો ટાયકૂન ટ્રેવર્સ બેનોન એરપોર્ટ પર અલગ જ અંદાજમાં નજરે પડ્યો હતો. ગોલ્ડ ચેઇન્સ, ગોલ્ડ શૂઝ પહેરેલા કેન્ડિમેનના નામે કુખ્યાત ટ્રેવર્સ લક્ઝુરિયસ કાર્સના કાફલા…

સ્વાસ્થ્ય બધા માટે મહામંત્રઃ World health day

દરેક વ્યક્તિને તંદુરસ્ત જીવનનો અધિકાર છે આ ધ્યેય સાથે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 70 વર્ષ પહેલાં સ્થાપના થઈ હતી. ડબ્લ્યુએચઓ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે…

UNની આતંકવાદીઓની યાદીમાં દાઉદ-હાફિઝ સહિત પાકિસ્તાનના 139 આતંકીઓનો સમાવેશ

સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આતંકવાદીઓ અને આતંકી સંગઠનોનું એક લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં પાકિસ્તાનના 139 આતંકવાદીઓના નામનો સમાવેશ કરવામાં અાવ્યો છે. આ યાદીમાં સૌથી…

અમેરિકામાં YouTube ઓફિસમાં ફાયરિંગ, 4 ઘાયલ, મહિલા શૂટરનું મોત

અમેરિકામાં એક વધુ ફાયરિંગની ઘટના સામે આવી છે. કેલિફોર્નિયામાં આવેલ યૂ-ટયૂબની ઓફિસમાં એક મહિલા બંદૂકધારીએ ફાયરિંગ શરૂ કરી દેતા ઓછામાં ઓછા 4 લોકો ઘાયલ થયાના…

ઈરાકમાં માર્યા ગયેલા ભારતીયોના પરિવાજનોને સરકાર રુ. 10 લાખ આપશે

ઇરાકના મોસુલમાં મૃત્યુ પામેલા તમામ 39 લોકોના પરિવારજનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 લાખ રૂપિયાની સહાયતા કરવાની જાહેરાત કરી છે. ઈરાકમાં માર્યા ગયેલા 39 ભારતીયોમાંથી 38…

કુવૈત: બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 ભારતીય સહિત 15ના મોત

કુવૈત શહેરના દક્ષિણી વિસ્તારમાં રવિવારે બે ઓઈલ કંપનીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 ભારતીયો સહિત 15 કર્મચારીઓના મોત નીપજ્યા હતા અને 4…

સુષ્માએ જાપાનના વડાપ્રધાન સાથે કરી મુલાકાત 

ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જાપાનના વડાપ્રધાન શિંજો અાબે સાથે કરી મુલાકાત.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું હતું કે, “સુષ્મા સ્વરાજે અાબેને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની…

વેનેઝુએલામાં જેલમાં આગ લાગી, 68નાં કરુણ મોત

વેનેઝુએલાના ઉત્તરી શહેર વેલેન્સિયાની એક જેલમાં ભડકેલી હિંસા અને ફાયરિંગની ઘટનાઓમાં બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા 68નાં મોત થયા છે.કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું…

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com