છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે ભાજપના કાર્યકરો વચ્ચે જુથ અથડામણનો મામલો સામે આવ્યો. જેમાં બંને પક્ષના ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થતાં કેટલાક કાર્યકરોને હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો અને ત્યાર બાદ મામલો પોલીસ સ્ટેસને પહોચતા સામે ફરિયાદ નોધવા પામી હતી.