કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે બુધવારે જણાવ્યું હતું કે કોવિડ-19ની સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમીક્ષા બેઠક બાદ અમે કોવિડના હળવા લક્ષણો અને મધ્યમ કેસ સાથે અમારી ડિસ્ચાર્જ નીતિમાં સુધારો કર્યો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ -19 મુદ્દે હાઈ લેવલ સમીક્ષા બેઠક યોજી હતી. કેન્દ્રીયઆરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે બુધવારે જણાવ્યું હતું કે કોવિડ-19ની સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમીક્ષા બેઠક બાદ અમે કોરોનાનાં હળવા ધ્યાનમાં રાખીને અમારી ડિસ્ચાર્જ નીતિમાં સુધારો કર્યો છે.
