પાકિસ્તાની ઓલ રાઉન્ડર શાહિદ આફ્રિદી ફરી વાર ટ્વિટ્ટર ઉઠાવ્યો હતું પરંતુ કેહવત છેને કે ખાડો ખોદે, તો ખાડામાં એ જ પડે. આ કહેવતની જેમજ આફ્રિદી ટવિટ કરીને ખુદ જ ફસાઈ ગયા હોઈ એમ લાગે છે. આફ્રિદી એ ટવિટ કર્યું હતું કે કાશ્મીર છેલ્લા ઘણા સમય થી ક્રૂરતા નો ભોગ બની રહ્યું છે, હવે સમય આવી ગયો છે આપળે કાશ્મીરનો મુદ્દો સુલજાવી લેવો જોઈએ, આફ્રિદી એમ પણ લખ્યું હતું કે કાશ્મીર જમીન પર જન્નત ની માફક છે. જેના જવાબ માં ભારતીય ફેન નું રીએકશન જબરજસ્ત હતું. ભારતીય ફેન્સે આફ્રિદી પર ટવિટ ના પ્રહારો કર્યા.