ન્યૂઝી લેન્ડ ના લેફ્ટ આમ સ્પિનરે પોતાની ડ્રિમ ટિમ જાહેર કરી છે. લોડસ ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે મળીને પોતાની ડ્રિમ ટિમ ની જાહેરાત કરી છે. ડેનિયલ વિટોરી એ પોતાની ટિમ માં ભારત મૂળ ના 3 ખિલાડી નો સમાવેશ કર્યો છે જ્યારે ઑસ્ટ્રેલિયા ના 4 ખેલાડી સામેલ કર્યા છે.
ભારત માં થી ક્રિકેટ ના ભગવાન ગણાતા સચિન તેંડુલકર, ધ વોલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડ અને રન માનીશ તરીકે જાણીતા કોહલી નો સમાવેશ કર્યો છે. કોહલી ને આ ટિમ ના કપ્તાન તરીકે જાહેર કર્યો. ઑસ્ટ્રેલિયા માંથી રિકી પોન્ટિંગ, આદમ ગિલક્રિસ્ટ, ગ્લેન મેગ્રરાથ અને સેન વોર્ન નો સમાવેશ કર્યો છે. આ ઉપરાંત કુમાર સંગકારા, મુરલીધરન, એ બી ડિવિલયર અને સર રિચાર્ડ હેડલી નો સમાવેશ કર્યો છે જ્યારે જેક કાલિશ ને 12માં પ્લેયર તરીકે લીધો છે.
ડેનિયલ વિટોરી ની ઓલ ટાઈમ ડ્રિમ ઇલેવન : રિકી પોન્ટિંગ, આદમ ગિલક્રિસ્ટ, વિરાટ કોહલી (કેપ્તન), સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, કુમાર સંગકારા, એ બી ડિવિલયર, સર રિચડ હાડલી, મુરલીધરન, સેન વોર્ન, મેગ્રરાથ, જેક કાલિશ(12 મો પ્લેયર)