Australia vs South Africa રાવલપિંડીમાં વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ગ્રાઉન્ડ ધોવાઈ ગયો
Australia vs South Africa વરસાદના કારણે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને એક-એક પોઈન્ટ મળ્યો છે. બંને ટીમો હવે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં તેમના અંતિમ ગ્રુપ B મેચોમાં જીત મેળવવાનો પ્રયાસ કરશે જેથી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સેમિફાઇનલમાં પ્રવેશવાની તેમની આશા જીવંત રાખી શકાય.
https://twitter.com/ProteasMenCSA/status/1894361310223065094
૨૫ ફેબ્રુઆરીના રોજ રાવલપિંડીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ મેચ વરસાદને કારણે AUS વિરુદ્ધ SA મેચમાં ટોસ થઈ શક્યો ન હતો અને લાંબા સમય સુધી વરસાદ બંધ થવાના કોઈ સંકેત ન મળતા રમત રદ કરવામાં આવી હતી.
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બંનેએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં પોતપોતાની શરૂઆતની મેચ જીતી હતી અને વરસાદને કારણે, ટીમોએ એક-એક પોઈન્ટ શેર કર્યો છે. ..