Share Facebook Twitter WhatsAppબોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમણે શનિવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા કોલકાતાના નર્સિંગ હોમમાં એડમિટ કર્યા હતા. સૂત્રો દ્વારા ખબર પડી છે કે તેમની એજીઓપ્લાસ્ટી કરાવવામાં આવી રહી છે.
Gautam Gambhir: ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર, ગૌતમ ગંભીર ભજવશે મહત્વપૂર્ણ ભૂમિકામે 15, 2025 Cricket
Jasprit Bumrah: શું જસપ્રીત બુમરાહ બની શકે છે ભારતીય ટેસ્ટ ટીમના આગામી કેપ્ટન? જાણો 3 કારણોમે 14, 2025 Cricket