GT Vs CSK, IPL 2023 ફાઇનલ લાઇવ અપડેટ્સ: MS ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યા વચ્ચેની અંતિમ ટક્કર થવા જઇ રહી છે. IPL 2023ની ફાઈનલ માટે અમદાવાદનું સ્ટેડિયમ સંપૂર્ણ રીતે તૈયાર છે. બંને ટીમ અંતિમ મુકાબલો માટે સ્ટેડિયમ પણ પહોંચી ગઈ છે. ચેન્નાઈની નજર 5મી વખત ટાઈટલ જીતવા પર છે જ્યારે ગુજરાત સતત બીજી વખત ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ફાઈનલ માટે દરેકનો ઉત્સાહ વધારે છે, પરંતુ આ દરમિયાન હવામાને ટેન્શન વધારી દીધું છે. સાંજે 8 થી 9 દરમિયાન વરસાદની આગાહી છે. આવી સ્થિતિમાં ખરાબ હવામાન ફાઈનલની મજા બગાડી શકે છે.
Sunday, May 19