55
/ 100
SEO સ્કોર
ICC RANKINGS: અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ નબીને તેના સતત શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો છે. ICC એ બુધવારે 14 ફેબ્રુઆરીએ નવીનતમ ICC ODI ઓલરાઉન્ડર રેન્કિંગ જાહેર કરી છે. જેમાં અફઘાનિસ્તાનનો પૂર્વ કેપ્ટન મોહમ્મદ નબી રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તે બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ હાલ હસનને હરાવીને ટોચના સ્થાને પહોંચ્યો હતો. નબીના હાલમાં 314 પોઈન્ટ છે, જ્યારે શાકિબ 310 પોઈન્ટ સાથે હાલ હસનને પાછળ રાખીને બીજા સ્થાને સરકી ગયો છે.