વર્લ્ડ કપની અતિ રોમાંચક મેચની શરૂઆત થઈ છે. પાકિસ્તાને ટોસ જીતી ભારતને બેટીંગ કરવાનું નિમંત્રણ આપ્યું છે. ભારત વતી ઓપનીંગ બેટ્સમેન તરીકે રાહિત શર્મા અને કે.એલ.રાહુલે જોરદાર શરૂઆત કરી છે. ભારતે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 10 ઓવરમાં 60 રન પૂર્ણ કર્યા છે. રોહિત શર્મા 38 પર બેટીંગ કરી રહ્યો છે જ્યારે રાહુલના 21 રન થયા છે.
