ટીમ ઇન્ડિયાના મિસ્ટર કુલ મહેન્દ્રસિંહ ઘોનીની પુત્રી જીવાની ક્યૂટ તસવીરો અને વીડિયોના કારણે સોશિયલ મીડિયા પર સૌની ચહીતી બની ગઇ છે. સોશિયલ મીડિયા પર જીવાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા તે તેના નાના -નાના હાથોથી રોટી બનાવતા શીખી રહી છે.
https://www.instagram.com/p/Bb1-o0BH1Cc/
જીવાના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ઘણાં લોકો તેનો આ વીડિયો જોઇને હેરાન છે કે જીવા નાની હોવા છતા પણ ગોળ રોટલીઓ કેવી રીતે બનાવી લે છે.