નવી દિલ્હી : દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે દેશના લોકોને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસથી બચવા માટે અપાયેલી સૂચનાનું પાલન કરવા અપીલ કરી છે.
બુધવારે સચિને ટ્વિટર પર લખ્યું, ‘નાગરિક તરીકે આપણી કેટલીક જવાબદારીઓ છે. આપણે કેટલાક સરળ પગલાંને અનુસરીને કોરોના વાયરસ (કોવિડ -19) ને દૂર રાખી શકીએ છીએ. હું તમને વિનંતી કરું છું કે બેઝિક્સ સંભાળ રાખો, જેથી આપણે બધા સુરક્ષિત રહીશું. જુઓ Video …
एक नागरिक के तौर पर हमारी कुछ जिम्मेदारियां हैं।
हम कुछ आसान से कदमों का पालन कर कोरोना वायरस (COVID-19) को दूर रख सकते हैं। मैं आपसे अनुरोध करता हूँ कि बुनियादी बातों का ख्याल रखें ताकि हम सभी सुरक्षित रहें। #IndiaFightsCorona@MoHFW_INDIA pic.twitter.com/vBYnEbYZ4C— Sachin Tendulkar (@sachin_rt) March 18, 2020