માતા લક્ષ્મીની કૃપા જોઈતી હોય તો દેવઉઠી એકાદશીએ ભૂલ્યા વગર કરો તુલસીના આ ૧૦૮ નામોનો જાપ.
દેવઉઠી એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો પણ એક સારો અવસર હોય છે. દેવઉઠી એકાદશી પર મા તુલસીના ૧૦૮ નામોનો જાપ કરવાથી માતા લક્ષ્મી શીઘ્ર પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે.
દેવઉઠી એકાદશી ખૂબ જ વિશેષ માનવામાં આવી છે. તેને દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે દેવઉઠી એકાદશી આવે છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રા પછી જાગે છે. ભગવાનના જાગવાની સાથે જ ચતુર્માસનું સમાપન થાય છે. આ પછી લગ્ન સહિતના તમામ માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે.

દેવઉઠી એકાદશીનું મહત્વ
દેવઉઠી એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે એક વિશેષ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા અને વ્રત કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી જીવનના બધા પાપ નષ્ટ થાય છે અને દુ:ખોનો અંત આવે છે. આ દિવસે પૂજા અને વ્રત કરવાથી જીવનમાં ખુશાલી આવે છે. દેવઉઠી એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો પણ એક સારો અવસર હોય છે. દેવઉઠી એકાદશી પર મા તુલસીના ૧૦૮ નામોનો જાપ કરવાથી માતા લક્ષ્મી શીઘ્ર પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે.
દેવઉઠી એકાદશી ક્યારે છે?
હિંદુ પંચાંગ અનુસાર, કાર્તિક મહિનાના શુક્લ પક્ષની તિથિ ૦૧ નવેમ્બરના રોજ સવારે ૦૯ વાગ્યેને ૧૧ મિનિટે શરૂ થશે. જ્યારે, આ તિથિનું સમાપન ૦૨ નવેમ્બરના રોજ સવારે ૦૭ વાગ્યેને ૩૧ મિનિટે થશે. આથી, આ વર્ષે દેવઉઠી એકાદશી ૦૧ નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ જ દિવસે તેનું વ્રત પણ રાખવામાં આવશે.
તુલસીજીના ૧૦૮ નામ
૧. ૐ શ્રી તુલસ્યૈ નમઃ
૨. ૐ નન્દિન્યૈ નમઃ
૩. ૐ દેવ્યૈ નમઃ
૪. ૐ શિખિન્યૈ નમઃ
૫. ૐ ધારિણ્યૈ નમઃ
૬. ૐ ધાત્ર્યૈ નમઃ
૭. ૐ સાવિત્ર્યૈ નમઃ
૮. ૐ સત્યસન્ધાયૈ નમઃ
૯. ૐ કાલહારિણ્યૈ નમઃ
૧૦. ૐ ગૌર્યૈ નમઃ
૧૧. ૐ દેવગીતાયૈ નમઃ
૧૨. ૐ દ્રવીયસ્યૈ નમઃ
૧૩. ૐ પદ્મિન્યૈ નમઃ
૧૪. ૐ સીતાયૈ નમઃ
૧૫. ૐ રુક્મિણ્યૈ નમઃ
૧૬. ૐ પ્રિયભૂષણાયૈ નમઃ
૧૭. ૐ શ્રેયસ્યૈ નમઃ
૧૮. ૐ શ્રીમત્યૈ
૧૯. ૐ માન્યાયૈ નમઃ
૨૦. ૐ ગૌર્યૈ નમઃ
૨૧. ૐ ગૌતમાર્ચિતાયૈ નમઃ
૨૨. ૐ ત્રેતાયૈ નમઃ
૨૩. ૐ ત્રિપથગાયૈ નમઃ
૨૪. ૐ ત્રિપાદાયૈ નમઃ
૨૫. ૐ ત્રૈમુર્ત્યૈ નમઃ
૨૬. ૐ જગત્રયાયૈ નમઃ
૨૭. ૐ ત્રાસિન્યૈ નમઃ
૨૮. ૐ ગાત્રાયૈ નમઃ
૨૯. ૐ ગાત્રિયાયૈ નમઃ
૩૦. ૐ ગર્ભવારિણ્યૈ નમઃ
૩૧. ૐ શોભનાયૈ નમઃ
૩૨. ૐ સમાયૈ નમઃ

૩૩. ૐ દ્વિરદાયૈ નમઃ
૩૪. ૐ આરાદ્યૈ નમઃ
૩૫. ૐ યજ્ઞવિદ્યાયૈ નમઃ
૩૬. ૐ મહાવિદ્યાયૈ નમઃ
૩૭. ૐ ગુહ્યવિદ્યાયૈ નમઃ
૩૮. ૐ કામાક્ષ્યૈ નમઃ
૩૯. ૐ કુલાયૈ નમઃ
૪૦. ૐ શ્રીયૈ નમઃ
૪૧. ૐ ભૂમ્યૈ નમઃ
૪૨. ૐ ભવિત્ર્યૈ નમઃ
૪૩. ૐ સાવિત્ર્યૈ નમઃ
૪૪. ૐ સરવેદવિદામ્વરાયૈ નમઃ
૪૫. ૐ શંખિન્યૈ નમઃ
૪૬. ૐ ચક્રીણ્યૈ નમઃ
૪૭. ૐ ચારિણ્યૈ નમઃ
૪૮. ૐ ચપલેક્ષણાયૈ નમઃ
૪૯. ૐ પીતામ્બરાયૈ નમઃ
૫૦. ૐ પ્રોત સોમાયૈ નમઃ
૫૧. ૐ સૌરસાયૈ નમઃ
૫૨. ૐ અક્ષિણ્યૈ નમઃ
૫૩. ૐ અમ્બાયૈ નમઃ
૫૪. ૐ સરસ્વત્યૈ નમઃ
૫૫. ૐ સમ્શ્રયાયૈ નમઃ
૫૬. ૐ સર્વ દેવત્યૈ નમઃ
૫૭. ૐ વિશ્વાશ્રયાયૈ નમઃ
૫૮. ૐ સુગન્ધિન્યૈ નમઃ
૫૯. ૐ સુવાસનાયૈ નમઃ
૬૦. ૐ વરદાયૈ નમઃ
૬૧. ૐ સુશ્રોણ્યૈ નમઃ
૬૨. ૐ ચંદ્રભાગાયૈ નમઃ
૬૩. ૐ યમુનાપ્રિયાયૈ નમઃ
૬૪. ૐ કાવેર્યૈ નમઃ
૬૫. ૐ મણિકર્ણિકાયૈ નમઃ
૬૬. ૐ અર્ચિન્યૈ નમઃ
૬૭. ૐ સ્થાયિન્યૈ નમઃ
૬૮. ૐ દાનપ્રદાયૈ નમઃ
૬૯. ૐ ધનવત્યૈ નમઃ
૭૦. ૐ સોચ્યમાનસાયૈ નમઃ
૭૧. ૐ શુચિન્યૈ નમઃ
૭૨. ૐ શ્રેયસ્યૈ નમઃ
૭૩. ૐ પ્રીતિચિન્તેક્ષણ્યૈ નમઃ
૭૪. ૐ વિભૂત્યૈ નમઃ
૭૫. ૐ આકૃત્યૈ નમઃ
૭૬. ૐ આવિર્ભૂત્યૈ નમઃ
૭૭. ૐ પ્રભાવિન્યૈ નમઃ
૭૮. ૐ ગન્ધિન્યૈ નમઃ
૭૯. ૐ સ્વર્ગિન્યૈ નમઃ
૮૦. ૐ ગદાયૈ નમઃ
૮૧. ૐ વેદ્યાયૈ નમઃ
૮૨. ૐ પ્રભાયૈ નમઃ
૮૩. ૐ સારસ્યૈ નમઃ
૮૪. ૐ સરસિવાસાયૈ નમઃ
૮૫. ૐ સરસ્વત્યૈ નમઃ
૮૬. ૐ શરાવત્યૈ નમઃ
૮૭. ૐ રસિન્યૈ નમઃ
૮૮. ૐ કાળિન્યૈ નમઃ
૮૯. ૐ શ્રેયોવત્યૈ નમઃ
૯૦. ૐ યામાયૈ નમઃ
૯૧. ૐ બ્રહ્મપ્રિયાયૈ નમઃ
૯૨. ૐ શ્યામસુન્દરાયૈ નમઃ
૯૩. ૐ રત્નરૂપિણ્યૈ નમઃ
૯૪. ૐ શમનિધિન્યૈ નમઃ
૯૫. ૐ શતાનન્ધાયૈ નમઃ
૯૬. ૐ શતદ્યુતયે નમઃ
૯૭. ૐ શિતિકણ્ઠાયૈ નમઃ
૯૮. ૐ પ્રયાયૈ નમઃ
૯૯. ૐ ધાત્ર્યૈ નમઃ
૧૦૦. ૐ શ્રી વૃન્દાવન્યૈ નમઃ
૧૦૧. ૐ કૃષ્ણાયૈ નમઃ
૧૦૨. ૐ ભક્તવત્સલાયૈ નમઃ
૧૦૩. ૐ ગોપિકાક્રીડાયૈ નમઃ
૧૦૪. ૐ હારાયૈ નમઃ
૧૦૫. ૐ અમૃતરુપીણ્યૈ નમઃ
૧૦૬. ૐ ભૂમ્યૈ નમઃ
૧૦૭. ૐ શ્રી કૃષ્ણકાન્તાયૈ નમઃ
૧૦૮. ૐ શ્રી તુલસ્યૈ નમઃ

