74
/ 100
SEO સ્કોર
Apra Ekdashi: 23 મે ના રોજ અપરા એકાદશી છે, આ દિવસે કરો આ ખાસ ઉપાયો અને દાન, જીવનમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ
Apra Ekdashi: આ વખતે અપરા એકાદશી 23 મે ના રોજ છે. આવી સ્થિતિમાં, જો તમે આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરો છો અને દાન કરો છો, તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે.
Apra Ekdashi: 23 મે ના રોજ અપરા એકાદશી છે, આ દિવસે કરો આ ખાસ ઉપાયો અને દાન, જીવનમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ. આ વખતે અપરા એકાદશી 23 મે ના રોજ છે. આવી સ્થિતિમાં, જો તમે આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરો છો અને દાન કરો છો, તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે.

અપરા એકાદશી પર શું કરવું
આ એકાદશી દિવસે સવારે અને સાંજે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવો. આથી દેવી લક્ષ્મીનો આર્શીર્વાદ મળે છે. આ દિવસે શુક્રવાર પણ છે, જેના કારણે આ એકાદશી વધુ વિશેષ બની જાય છે.
આ દિવસે પીળા રંગની વસ્તુઓનું દાન કરો, જે ખૂબ જ પુણ્યદાયી ગણાય છે. આ દિવસે તમે ઋતુ મુજબના ફળોનું દાન પણ કરી શકો છો, જેના કારણે તમારા અટકેલા કામ પુર્ણ થઈ શકે છે.
આ એકાદશી દિવસે કેળાના વૃક્ષની પૂજા કરો. કેળાના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન શ્રીહરિનો આશીર્વાદ મળે છે, અને આપના દાંપત્યજીવનમાં સુખ-શાંતિ અને આનંદ રહે છે.
જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે તુલસીની પૂજા કરો. સૂકી તુલસીના જડને પીળા કપડામાં બાંધીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર બાંધી દો. આથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે.
