73
/ 100
SEO સ્કોર
Nautapa 2025: નૌતપાસ્થિતિ અને સુર્યદેવનું મહત્વ
Nautapa 2025: નૌતપા એ જ્યેષ્ઠ મહિનાના નવ દિવસો છે જ્યારે સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડે છે જેના કારણે તીવ્ર ગરમીનો સામનો કરવો પડે છે. સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે નૌતપ શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે નૌતપા 25 મે થી શરૂ થવા જઈ રહ્યો છે અને 8 જૂન સુધી ચાલુ રહેશે.