Tulsi Upay ધનને આકર્ષવા માટે આ સૂકા તુલસીના ઉપાયો અવશ્ય કરો
Tulsi Upay સૂકા તુલસી માટે કેટલીક ખાસ રીતો આપવામાં આવી છે, જે ઘરની નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં મદદરૂપ બની શકે છે અને આર્થિક સુખ-શાંતિ માટે ફાયદાકારક ગણાય છે.
1. તુલસીના પાન ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. જો તાજા તુલસીના પાન ઉપલબ્ધ ન હોય તો ભગવાનને મીઠાઈ સાથે સૂકા તુલસીના પાન ચઢાવો. તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુને અર્પણ અધૂરું માનવામાં આવે છે.
2. નવા તુલસીના છોડને લગાડો: ઘરના આંગણામાં અથવા બાગમાં તાજા તુલસીના છોડ લગાવવાથી ઘરમાં પોઝિટિવ ઉર્જા આવે છે.
3. શુક્રવારે દેવી લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરો. પૂજામાં સુકા પાન ચઢાવો અને પૂજા પછી, આ પણને પીળા કપડામાં લપેટીને તમારા ઘરની તિજોરીમાં રાખો. આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેના આશીર્વાદ મળશે. ઉપરાંત, ઘરની આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે.
4. આર્થિક સમસ્યાઓ માટે ઉપાય: જ્યારે તમે ઘર પર તુલસીનું પાન મૂકો છો, તો તે ભવિષ્યમાં આર્થિક સુખ અને સમૃદ્ધિ લાવવામાં મદદરૂપ બની શકે છે.
આ ઉપાયો લાલ કિતાબના સિદ્ધાંતો પર આધારિત છે, જે ઘરની નકારાત્મક ઊર્જા અને ગરીબી દૂર કરવા માટે જાણીતાં છે.