અમદાવાદ શહેર ના રાણિપ વિસ્તારમાં બાતમી ના અાધારે દારુ ભરેલી કાર સાથે બે શખસો ની ધરપકડ કરેલ
આશરે ૨૭૬ દારુ ની બોટલ અને હોન્ડા કાર સાથે ઝડપી પાડેલ
અા ઘટના માં ચોકાવનારી વાત તો અે છે કે કાર અેક રેન્ટા કાર હતી જે પોલીસ ને શકાં ના જાય તે માટે થઇ ભાડે લઇ ખેપ મારતા પરંતુ બાતમી ના અાધારે પોલીસે રજત અને મેહુલ ને મુદ્દા માલ સહિત કાર તથા મોબાઈલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.
