- ઈરાન સંસદ અને ખુમેની મકબરા પર આતંકી હુમલો થયેલ છે
ઈરાન સંસદ માં હુમલા થી પાંચ વ્યક્તિઓ ના મૃત્યુ થયા છે અને મળેલ માહિતી મુજબ ત્રણ બંદૂકધારી સંસદ માં ઘુસ્યા જેમાં માનવા માં આવી રહ્યું છે કે એમને અમુક લોકો ને બંધક પણ બનાવ્યા છે અને બંદૂકધારી પાસે AK 47 અને હેન્ડ ગ્રેનેડ પણ છે અને ખુમેની મકબરા માં આત્મઘાતી હુમલા માં એક વ્યક્તિ નું મોત અને 5 ઘાયલ થયા છે આ હુમલા પાછળ એક મહિલા એ આત્મઘાતી હુમલો કરેલ છે અને જેમાં ખુમેની મકબરા થી બે આતંકવાદી ને ઝડપી પાડેલ પરંતુ ત્યારબાદ તેમાંથી એક આતંકવાદી એ સાઈનાઇટ ખાઈ ને સુસાઇડ કરેલ