નવી દિલ્લી તા. 15 : નોટબંદી નો આજે 36 મોં દિવસ પૂરો થયો છે પણ હજુ સુધી પ્રજા સુધી પૈસા પૂરતા પ્રમાણ માં મળી રહ્યા નથી પણ સરકાર હવે દેશ ને કેશલેસ તરફ વાળી રહ્યું છે પણ શું ઓનલાઇન પેમેન્ટ કરવું સુરક્ષિત છે થોડા સમય પેહલા જ દેશ ની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના 6.25 લાખ કાર્ડ ને બ્લોક કરવામાં આવ્યા હતા આ કાર્ડ ને બ્લોક કરવાની સરકારે કોઈ જાણ ગ્રાહક ને આપી નોહતી અને જણાવ્યું હતું કે તેમના એટલેકે એસબીઆઈ ના ATM વાયરસ થી ઈન્ફેકટેડ છે જયારે અન્ય કાર્ડ માંથી તો હેકરો એ માત્ર ફોન થી પાસવર્ડ મેળવી ને લાખો રૂપિયા ની ઉઠાંતરી કરી હતી શું તમે પણ તમારા ઓનલાઈન પેમેન્ટ મોબાઈલ થી કરો છો તો થોડા ચેતવાની જરૂર છે અમેરિકા ની એક સંસ્થા એ જણાવ્યું હતું કે ભારત માં કેશલેસ પદ્ધતિ તરફ આગળ વધી રહીયુ છે તે વખાણ ના લાયક છે પણ ભારત ના એન્ડ્રોઇડ મોબાઈલ યુઝર માટે કોઈ યોગ્ય સેક્યુરીટી નથી જયારે ભારત માં એન્ડ્રોઇડ મોબાઈલ હાર્ડવેર નો સેક્યુરિટી માટે ઉપયોગ પણ નથી કરતા માટે તેમાંથી પાસવર્ડ ચોરી કરી ને આસાન થી પૈસા નું ટ્રાન્સફર શક્ય છે.

Withdraw money from ATM machine

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.