ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા 18 પોલીસ અધિકારી તથા જવાનોને 15મી ઓગસ્ટ 2017ના પ્રસંગે વિશિષ્ટ સેવા, પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આજે રાષ્ટ્ર્પતિ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ મહાનિરીક્ષક વડોદરા જી.એસ. મલિકને વિશિષ્ઠ સેવા અંગેનો પોલીસ મેડલ અપાયો છે. જ્યારે પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ મેળવનાર 17 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નામ નીચે પ્રમાણે છે.
- એમ.એ.એમ.એચ. અનારવાલા
- બચુભાઇ જીવાજી નિનામા
- બીરેન્દ્રસીંગ કે. ઝાલા
- એસ. કે. શાહ
- ડી. ડી. દુબે
- લક્ષ્મણભાઇ ડી. વાઘેલા
- વી.એસ. પટેલ
- ભરતકુમાર એમ. બોરાણા
- પ્રવિણકુમાર આર. દેવૈયા
- વશરામ ગોવિંદ મિયાત્રા
- પરેશભાઇ કે નાણાવટી
- ઉદયસિંહ બી. સોલંકી
- શિવરાજભાઇ બી. ખાચર
- નરેન્દ્ર કુમાર ડી. શર્મા
- દિગ્વીજયસિંહ આર. જાડેજા
- પ્રફુલભાઇ એચ. કુકડીયા
- કાંતિભાઇ. એમ પ્રજાપતિ