શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ “BEFIKRE” જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે રણવીરસિંહ અને વાણી કપુર ની કેમિસ્ટ્રી દર્શકોને ગમી છે .
બે દિવસનો બોક્સઓફિસ કલેકશન 21.96 કરોડ થયો છે. દુનિયા ભરમાં લગભગ 2900 સ્ક્રીન પર રિલીઝ થયેલી આ ફિલ્મે પ્રથમ દિવસે 10.36 કરોડ ની કમાણી કરી ત્યાંજ શનિવારે ફિલ્મે 11.60 કરોડ નું કલેકશન કર્યું .