મુંબઇઃ ચાલુ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજાર ભારે વેચવાલીના દબાણથી 530 પોઇન્ટ ઘટ્યો હતો. હાલ રોકાણકારોને શેરબજારને વધુ કરેક્શન આવવાની દહેશત છે. જાણો આજે બુધવારે ક્યા સ્ટોકમાં છે કમાણીનો મોકો..
આ શેરમાં જોવા મળી શકે છે તેજી
આજે બુધવારે Grasim Industries, IIFL Finance, Century Plyboards, Bajaj Finserv, Omax Auto, Trent Ltd, Sharda Cropchem, Godrej Industries, Surya Roshni, Salasar Techno Engineering, PG Electroplast, P&G Health, Jash Engineering, Garware Technical Fibres, Maha Scooters અને Sintercom India જેવા સ્ટોકમાં શાનદાર તેજી જોવા મળી શકે છે.
આ સ્ટોકમાં ઘટાડાની ચિંતા
આજે બુધવારે Vodafone Idea, DLF Ltd, IDFC, Tata Motors, Adani Ports & SEZ, Bank of Maharashtra, Lupin Ltd, Mahindra & Mahindra, Jammu & Kashmir Bank, Polycab India, Kansai Nerolac Paint, CESC, KNR Constructions, IRB Infrastructure, Hindustan Aeronautics, FACT, Greenpanel Industries, AU Small Finance Bank, Gabriel India, Tata Steel Long Products, Repco Home Finance, Metropolis Healthcare, Redington (India), Shalimar Paints, KEI Industries, Newgen Software, PTL Enterprises, eClerx Services, Zodiac Clothing, Sagar Cements, AIA Engineering, Mahamaya Steel Industries, Tata Investment, Sheela Foam, Sirca Paints India અને Kaya જેવા સ્ટોકમાં ઘણુ સમજી-વિચારીને રોકાણ કરવુ તેમાં ઘટાડાની આશંકા છે.
આ સ્ટોકમાં દેખાશે જંગી લેવાલી
આજે બુધવારે Aurobindo Pharma, Grasim Industries, Century Plyboards, Sundaram Clayton અને TVS Motor જેવા સ્ટોકમાં જંગી લેવાલી જોવા મળી શકે છે. આ સ્ટોક ગત સોમવારે 52 સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચ્યા હતા.