પાલઘર જિલ્લા અને નવી મુંબઈ ના એરોલી જિલ્લા માં આ બનાવ બન્યો છે જોકે હાઇકોર્ટ દ્વારા 14 વર્ષ થી ઓછા ઉમર વાળા એ દહીં હાંડી ના હ્યુમન પિરામિડ માં ભાગ લેવા પર પ્રતિબંધ લગાડ્યો છે તથા હ્યુમન પિરામિડ ની હાઈટ પર કોઈ પ્રતિબન્ધ નથી , પાલઘર ના બનાવ માં મંગળવાર સાંજે લગભગ 6:30 ની આસપાસ આ ગોવિંદ ને હ્યુમન પિરામિડ ઉપર થી પડતા ની સાથે ખેંચ આવી અને ત્યાં જ મૃત્યુ થયેલ પોલીસ મુજબ આ ગોવિંદ ની ઓળખ રોહન કીની તરીકે થયેલ અને બીજો બનાવ એરોલી જિલ્લા માં એક શાળા ના દહીહાંડી કાર્યક્રમ માં ભાગ લેવા આવેલ જયેશ સાલે જોકે ગેટ પાસે ઉભેલા જયેશ સાલે ને વીજ તાર લાગતા મૃત્યુ નીપજ્યું જોકે સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવા ના વખતે તેનું મૃત્યુ થયું આ ઘટના પણ સાંજ ના સમય 6:30 ની આસપાસ છે.