પેટ્રલ-ડીઝલના ભાવ સતત બે દિવસથી વધી રહ્યા છે અને ફરી આજે બુધવારે વધ્યા છે અને નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. આજે બુધવારે રાજધાની દિલ્હીમા ડીઝલનો 76.48 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે જ્યારે પેટ્રોલનો ભાવ 86.30 રૂપિયા પ્રતિ લિટરની ઉંચાઇએ પહોંચી ગયા છે. આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લિટર દીઠ 25-25 પૈસાનો વધારો થયો છે.
દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ
શહેરનું નામ | પેટ્રોલ/પ્રતિલિટર રૂપિયામાં | ડીઝલ/પ્રતિલિટર રૂપિયામાં |
દિલ્હી | 86.30 | 76.48 |
મુંબઇ | 92.86 | 83.30 |
ચેન્નઇ | 88.82 | 81.71 |
કલકત્તા | 87.69 | 80.08 |
નોઇડા | 85.67 | 76.93 |
રાંચી | 84.80 | 80.91 |
બેંગ્લોર | 89.21 | 81.10 |
પટના | 88.78 | 81.65 |
ચંડીગઢ | 83.09 | 76.23 |
લખનઉ | 85.59 | 76.85 |