9
/ 100
SEO સ્કોર
બગોદરા હાઇવે પર ટ્રક અને તુફાન કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ માં માં ખસેડવામાં આવ્યા હતા બગોદરા તારાપુર હાઈવે પર ટ્રક પાછળ કાર ઘુસી જતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારો અકસ્માતમાં ૩ વ્યક્તિઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. ઘાયલોને સારવાર હેઠળ અમદાવાદની હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી.