નવી દિલ્હીઃ વર્ષ 2021-22નું કેન્દ્રીય બજેટ જાહેર થઇ ચૂકયુ છે અને શેરબજારે તેને વધાવી લીધેતા 2400 પોઇન્ટનો શાનદાર ઉછાળો જોવા મળ્યો હતો. હવે બજેટ બાદ શેરબજારમાં તેજી આગળ વધશે તેવી વ્યાપક અપેક્ષા છે. વાંચો આજની ટ્રેડિંગ ટિપ્સ
આ સ્ટોકમાં રહેશે તેજી
મોમેન્ટમ ઇન્ડિકેટર MACDના મતે IDBI Bank, ICICI Bank, PNC Infratech, Container Corporation of India, KNR Constructions, Bajaj Finserv, Sanco Industries, Schneider Electric, Colgate Palmolive, Jyothy Labs, Avanti Feeds, DB Corp, Birla Corporation, Bombay Rayon Fashion, LG Balakrishnan & Bros, SML Isuzu, ADF Foods, Sundaram Fasteners, Polyplex Corporation, Satin Creditcare, Vidhi Specialty Food, Dynemic Products, HIL, Indostar Capital Finance, M M Forgings, Lakshmi Machines, Allsec Technologies અને Prataap Snacks ના શેરમાં તેજી જોવા મળી શકે છે.
આ શેરમાં ઘટાડાની આશંકા
MACDના મતે UPL, Tata Motors, Havells India, Crompton Greaves Consumer Electricals, Apcotex Industries, Mahindra Logistics, Neuland Laboratories, Blue Dart Express, Technocraft Industries, TeamLease Services અને Gujarat Apollo Industries ના શેરમાં ઘટાડાની આશંકા છે.