મુંબઇઃ નવા વર્ષના પહેલો માસ સમાપ્ત થઇ રહ્યો છે. નાણાકીય મામલાની રીતે જોઈએ તો ફેબ્રુઆરી મહત્વપૂર્ણ માસ છે. દર વર્ષે સરકાર આ મહિનામાં દેશનું બજેટ રજુ કરે છે. જાન્યુઆરીના મુકાબલે જોઈએ તો ફેબ્રુઆરીમાં વધુ રજાઓ રહેતી નથી. પરંતુ તે છતાં અલગ અલગ રાજ્યોમાં ઘણા એવા તહેવાર રહેશે એટલી બેન્ક રાજાઓ રહેશે.
ફેબ્રુઆરીમાં બેન્કોમાંં ક્યારે રહેશે રજા
12 ફેબ્રુઆરી-શુક્રવાર- સોનામ લોસાર- સિક્કિમ
15 ફેબ્રુઆરી-સોમવાર-લુઇ નગાઈ ની-મણિપુર
16 ફેબ્રુઆરી-મંગળવાર-વસંત પાંચમી- હરિયાણા, ઓડિસા, પંજાબ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ
19 ફેબ્રુઆરી-શુક્રવાર-છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ-મહારાષ્ટ્ર
20 ફેબ્રુઆરી-શનિવાર-અરુણાચલ અને મિઝોરમ સ્ટેટ ડે-અરુણાચલ અને મિઝોરમ
26 ફેબ્રુઆરી-શુક્રવાર-હજરત અલી જયંતિ-ઉત્તર પ્રદેશ
27 ફેબ્રુઆરી-શનિવાર-ગુરુ રવિદાસ જયંતિ-ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબ