વલસાડ: સી.ટી.પોલીસ મથક સામે આવેલ જલારામ બાપા મંદિર બહાર કોઈ મહિલા તેનું બે નાની બાળકી ને મૂકી જતા લોકટોડું ભેગું થઈ ગયું હતું, આ બંને બાળકી 3 માસ ની હોય બને જુડવા બાળકી છે, હાલ બને બાળકી ની મહિલા પોલીસ દેખરેખ રાખી રહી છે, પોલીસ તેના પરિવાર ની શોધખોર માં લાગી છે ત્યારે બને નાની બાળકી હાલ જે રસ્તા પર તડપી રહી છે ત્યારે સમાજ માં તેની નિંદા થઈ રહી છે.