ભરૂચ નેશનલ હાઇવે નંબર 8 નર્મદા નદી પરના કેબલ બ્રિજની ત્રણ એલઇડી લાઈટની તસ્કરો ચોરી કરીને ફરાર થઇ ગયા હતા,શહેર પોલીસે રૂપિયા 1.65 લાખની ચોરી અંગે ફરિયાદ નોંધી છે.
ભરૂચ નર્મદા નદી પરના નવનિર્મિત કેબલ બ્રિજને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યો હતો, અને રાત્રી દરમિયાન બ્રિજની શોભા વધારતી ત્રણ એલઇડી લાઈટની ચોરી થઇ હોવાની ઘટના બહાર આવી છે.